________________
૧૨૮
તેનો વહેવારિક ગ્યતા અને ભૂમિકાઓ બતાવી. એમણે દરેકે દનકારની યથાયોગ્ય પ્રશંસા કરી છે. અને જૈનધર્મ પ્રત્યે નિષ્ઠા હેવા છતાં સત્યાગ્રહિણી દૃષ્ટિ રાખી છે
.. पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । • શુત્તિ વન , તા વાર્થ વાકઃ |
–નથી મહાવીર પ્રતિ મને પક્ષપાત કે નથી કપિલ વગેરે સાથે દેવ; પણ જેમનું વાક્ય યુક્તિસંગ લાગે છે; તેને ગ્રહણ કરવું જોઈએ એ મારી દષ્ટિ છે, જેમાં સમદષ્ટિ શબ્દ સંકુચિત અર્થમાં વપરાતા તેમાં આ ઉદારતા ઉમેરાઈ " ' આ અગાઉ જૈનસ ઉપર, ભાષ્ય, ચૂર્ણ, નિયુક્તિ વગેરે પ્રાકૃત ભાષામાં હતી, પણ હવે પ્રાકૃતિભાષા દૂધ લેવાથી એમણે સંસ્કૃતભાષામાં સૌથી પહેલાં કૃતિઓ-ટીકાઓ લખી. તેમને અનેકાંત પ્રત્યે નિષ્ઠા હેઇને આ બધું સાહિત્ય સમન્વય દષ્ટિથી લખ્યું. તેમણે લગભગ ૧૪૪૪ ગ્રંથો લખ્યાની નોંધ મળે છે પણ તે બધા ગ્રંથો મળતા નથી. એમણે પેગ, ધ્યાન, શાસ્ત્ર-વાર્તા, ધર્મતત્વ, દર્શનશાસ્ત્ર વગેરે વિવિધ વિષય ઉપર અષ્ટક, બેડશક અને સાધુ-શ્રાવકાચાર ઉપર સંબંધ સારી વગેરે લખ્યાં.
તે વખતનાં જૈન સમાજમાં સાધુઓ અને શ્રાવકોમાં જે સમકાવ વ્રત અને આચાર સંબંધી ઢીલાશ આવી ગઈ હતી, સાધુઓ ચૈત્યની એથે પરિગ્રહવૃત્તિવાળા બન્યા હતા તેમની આકરી ટીકા તેમણે કરી છે. તેમણે એ સડાને દૂર કરવા માટે સાહિત્યકાર પૂરો પ્રયત્ન કર્યો.
કાગવાટ જ્ઞાતિ વડે સમાજમાં નવચેતના, નવું ધડતર અને નવા સંસ્કાર આપવાના પ્રયત્ન અસાંપ્રદાયિક રીતે કરનાર, તેઓ પ્રથમ આવ્યા હતા. તેઓ પ્રકૃતિના સૌમ્ય, નિષ્પક્ષપાતપૂર્ણ હૃદયવાળા, સત્ય પ્રત્યે આદર ધરાવનાર, ધર્મ તત્વના વિચારમાં મધ્યસ્થ અને ગુણાનુરાગી હતા. જૈન સમાજને ઉદારતા, તેમ જ પરમત-સહિષ્ણુતાની પ્રેરણા એમના સાહિત્યથી ખૂબ મળે છે. ' . . . : :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com