________________
૧૨૦ હતો અને અસ્પૃશ્યોને હૃદયે લગાડ્યા હતા. તેમણે શૈવ અને વૈષ્ણવ બન્નેનું સંશોધન કર્યું હતું. તે વખતે સંસ્થાઓનું અનુસંધાન ન હેવાના કારણે તેમને ગાંધીજી જેટલી સફળતા ન મળી તેથી તે ધર્મ- ક્રાંતિકાર ન ગણાયા, પણ તેમનું પણું આગવું મૂલ્ય તો છે જ. કદાચ મીરાંબાઈએ ધર્મદિશા ખેડી અને ઝેરને ખ્યાલ મળતાં મૃત્યુના ભેગે પણ તેઓ આગળ વધ્યા એવી ભૂમિકા નરસિંહ મહેતાને ન ભળી તે જુદી વાત છે. પણ તેમણે દુઃખે તે સહ્યાં જ છે. તે વખતના વેદાંતીઓ સામે ટક્કર પણ લીધી હતી અને તેમને જીત્યા હતા. ઝેરથી પણ વધુ દર્દ દેનારા ભાભીઓનાં મેણાં-ટોણાં તેમણે સાંભળ્યા હતા. વેવાઈએ અને નાતે પણ તેમને વાબાણથી ઘાયલ કરેલા જ
મીરાંબાઈ પણ શૈવમાંથી વણવ બન્યાં અને બન્ને ધર્મમાં તેમણે સંશોધન કર્યું. સંત કબીરે રહસ્યવાદને પ્રગટ કર્યો; તેમાં પ્રભુને ‘સનમ’ સ્ત્રી-પ્રિયા તરીકે ઉપાસવાના હેય છે. ઇશ્વરના આશક થનાર. માશુક પછવાડે આશા ફરે તેમ કરવું પડે; તેના બદલે પ્રભુને સ્વામીભાવે ન ભજીએ તે પ્રભુને આપણી પાછળ ફરવું જ પડે. જેમ અજુન શ્રીકૃષ્ણ પાછળ ફરતા હતા. કબીરે હિંદુ-મુસ્લિમ બન્ને ધર્મમાં સંશોધન કર્યું. તે દૃષ્ટિએ તેમનું મહત્વ તો છે જ. એટલે તેમણે હેમાઇને એ દિશાને સ્પષ્ટ કરી છે એ દષ્ટિએ તેમની મહત્તા સ્વીકારવી પડશે.”
(૨૬-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com