________________
૧૧૦
તેને દૂધ આપતી. પણ કબીરથી પ્રભાવિત થઈને તેમની સાથે રહે છે. લોકો તેને કબીરની પત્ની તરીકે ઓળખે છે. : : આ પત્ની કેવી હતી તેનું દાંત છે. એકવાર એક ભણેલો બ્રાહ્મણ યુવક કબીરજીને પૂછે છે. “મારે ગૃહસ્થાશ્રમમાં પડવું સારું કે સંન્યાસ આશ્રમમાં ? "
વણવાના કામમાં મગ્ન કબીરજી પત્નીને કહે છે. “અરે, દાવો લાવે તે ?'
પત્ની વિચારે છે કે દિવસ ઉજળા છે, વળી કોઈ વાદળું પણ ચઢયું નથી છતાં પતિ દીવો મંગાવે છે તે કોઈક કારણ હશે જ! તે સહેજ પણ કંટાળે લાવ્યા વગર દી લાવે છે. તરત જ કબીરજી tપકો આપે છે. એટલું યે ભાન નથી કે અત્યારે દિવસ છે. દીવ પાછા લઈ જાવ !” આ પત્ની કશા પણ કંટાળા વગર કહે છે. “માફ કરજે મારી કઈક સમજફેર થઈ લાગે છે !'
આજની કેઈપણ શિક્ષિત યુવતી હોય તે એવો છણકો કરે કે વાગબાણ બંધ ન થાય. પણ લેઈબાઈ શાંતિથી કંઈ ન થયું હોય તેમ વતીને ચાલી જાય છે. છે. કબીર કહે છે. “આપી દીધે, સમજ્યા નહીં તમે
યુવક કહે, “ના હું તો જરાય સમજો નથી !' ' ' ત્યારે કબીરજી કહે છે, જેને ત્યાં આના જેવું આજ્ઞાપાલન કરનાર નારી રત્ન હોય તેને ગૃહસ્થાશ્રમ ઊંચે ! પણ સંકલ્પ વિકલ્પ ત્યાગી આત્માલ્યાણ સાથે સમાજ-કલ્યાણ સધાય તે સંન્યાસ ઊગે !
કબીરછ કમલ અને કમાલી બેયને પાળી પિષીને મટાં કરે છે. જગત એમને એમનાં પુત્ર-પુત્રી તરીકે માને છે. : બીરછ શ્રમનિષ્ઠામાં માનતા હતા. એક તરફ સાળ ઉપર કપડું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com