________________
કેટલાક સિપાઇઓ એક થાંભલે ઉપર ચઢાવતા હતા. તેમની સાથે કેરલ તેમને ધમકાવતો હતો. એ જ વોશિંગ્ટને કહ્યું: “તમે જરા હાથ લગાડો તે હમણાં ઉપર લઈ જવાશે !”
“હું કેવી રીતે હાથ લગાડું? હું તો કેર પરેલ છું?” પેલાએ કહ્યું.
તરત જ વોશિંગ્ટન ઘોડા ઉપરથી નીચે ઊતર્યા. તેમણે પિતાને કોટ ઉતાર્યો અને પેલા માણસની મદદે લાગી ગયા. થાંભલે ટેકરી ઉપર પહોંચાડે. જતાં જતાં તેમણે પેલા કરિપેરેલને કહ્યું “ કયારેક કામ પડે તો મને બોલાવજે. મારું નામ જ્યોર્જ વોશિંગ્ટન છે!
પેલો કોપરેલ તો આભો જ થઈ ગયો અને તે માફી માગવા લાગ્યા.
એકવાર તેઓ પિતાના મિત્રો અને અધિકારીઓ સાથે ક્યાંક જતા હતા. રસ્તામાં એક હબસી મળ્યો. તેણે વોશિંગ્ટનને જોતાં જ પિતાની ટોપી ઉતારી અને સલામ કર્યા શિંગ્ટને પણ તે જ રીતે તેના અભિવાદનને જવાબ ટોપી ઉતારીને આવે. તેમના મિત્રોએ કહ્યું એક કાળાને સન્માન દેખાડવાને શું અર્થ ?”
તેમણે કહ્યું: “જ્યારે એક અસભ્ય હબસી મારા પ્રતિ આટલી સભ્યતા દાખવે તે શું હું તેમની સામે અસભ્યતાનું પ્રદર્શન કરું અને પિતાની જાતને હલકે ગણવાનો પ્રયાસ કરું?” *
મિત્રો સમજી ગયા. તેમણે પોતાની ભૂલ કબૂલી.
આ રીતે જોર્જ વોશિગ્ટને પિતાના જીવનમાં, સત્ય, સાદાઈ અને નમ્રતા જેવા સંસ્કૃતિના ગુણો વણી લીધા હતા. તેમણે ઘણું કષ્ટો સહીને પણ તે જાળવી રાખ્યા હતા તેમજ તેને રાષ્ટ્રવ્યાપી પ્રચાર પણ કર્યો હતો.
આમ આ ચારે સાંસ્કૃતિક ક્ષેત્રના ક્રાંતિકારોએ પિતાના જીવનમાં ક્રાંતિનાં બી વાવ્યાં હતાં અને તેને લાભ ભવિષ્યની પ્રજાને મળ્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com