________________
૨૭
લિક્રનસાહેબની પશુપ્રતિની યા માટે માન ઉપજ્યું, તેમની એ યાએ માનવીય સંસ્કારનું રૂપ ધારણ કર્યું અને આખા જગતમાં પ્રાણીઓ પ્રતિ ક્રૂરતા અટકાવતા એ સંધ S. P. C. A (Society to Prevent Cruelty towards animals) તેમણે સ્થાપ્યા. પરદેશમાં અને દેશમાં તેની દરેક ઠેકાણે ધણી શાખાએ છે.
પણ, લિંકનની માનવતા અને પાપકારની પ્રવ્રુત્તિઓ ધણાંને આંખમાં ખૂંચતી હતી. તેમણે કટા, વિરાવા વગેરેની જરીયે પરવાહ ન કરી; પણ અંતે કેટલાંક સમાજિવરેથી દાંડતāાએ મળીને એક દુષ્ટ માણુસ વડે તેમનું ખૂન કરાવ્યું અને એ ક્રાંતિકારને હંમેશ માટે વિદાય કરી દીધા. તેમના અવસાનથી વિશ્વને મેાટી ક્ષતિ પહોંચી.
જ્યા
વાશિંગ્ટન
અમેરિકામાં માનવીય સંસ્કારેનુ સિંચન કરનાર એક ભીન ક્રાંતિકાર, લિંકન અગાઉ થઈ ગયા. તેમનું નામ જ્યે વૈશિંગ્ટન હતુ. તેમની માતા સુયેાગ્ય અને સ ંસ્કારી હતી. જેથી તેઓ મહાન ક્રાંતિકાર બની શકયા.
તેમના નાનપણની એક વાત છે. એકવાર તેમના જન્મદિવસે તેમના પિતાજીએ તેમને એક કુહાડી ભેટમાં આપી. ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેમણે ત્રણા છેાડની છાલ હાલી નાખી, આથી તે છે।ડવાં કરમાઇ ગયા. તેમના પિતાજીએ તે માટે તેાકરેને દબડાવવા શરૂ કર્યાં. વેશિંગ્ટનને ખબર પડતાં તેઓ પેાતાના બાપુ પાસે ગયા અને તેમણે નમ્રતાથી કહ્યું : બાપુજી આ ડેને મે જ છીલ્યાં છે. મારા વાંક
..
"
છે. મને સજા કરા ! ’
તેમના પિતા તેમની સત્યપ્રિયતા જોઇને ગદ્ગદ્ થઇ ગયા અને તેમણે હમેશાં સત્ય ઉપર ચાલવા માટે વાશિંગ્ટનને શિખામણુ આપી. મહાન બનવા છતાં તેમનામાં જરાયે ખાટી એકવાર તેઓ ધેડા ઉપર સવાર થઈને ટેકરી ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મેટાઈ ન હતી. જતા હતા. ત્યાં
www.umaragyanbhandar.com