________________
ભારતીય સંસ્કૃતિમાં માતૃપ્રતિષ્ઠા
આપણે આ અગાઉ ભારતીય સંસ્કૃતિમાં માતજાતિની પૂજા અંગે પાંચમા અંગના સંબંધમાં વિચાર કરી ગયા છીએ. પૂજા ત્યાં સુધી ન થઈ શકે જયાં સુધી કોઈ વસ્તુની પ્રતિષ્ઠા ન કરવામાં આવે. ભારતીય સંસ્કૃતિમાં માતપ્રતિષ્ઠાનું અંગ અહીંની પ્રજાના ખમીરમાં વ્યાપકપણે જોવા મળશે. અહીંની માતાઓએ સંસ્કૃતિના ઘડતરમાં કેટલું કામ કર્યું છે, તે અંગે વિચાર અગાઉ થઈ ચૂકી છે.
આવી સ્ત્રીને-નારીજાતિને તેના કરેલ ત્યાગ, બલિદાન તેમ જ સાંસ્કૃતિક કાર્ય અંગે વધાવવામાં આવી છે. જીવનમાં ઘણી સ્ત્રીઓ આવે છે પણ માનું સ્થાન અનેખું છે. ભારતના સાંસ્કૃતિક ગ્રંથ સ્મૃતિમાં પાંચ સ્ત્રીઓને માતા માનવાનું કહ્યું છે –(૧) રાજમાતારાજાની પત્ની (૨) ગુરુમાતા-ગુરુની પત્ની (૩) મિત્ર પત્ની-માતા (૪) પત્નીની માતા (૫) પિતાની માતા.
તે અંગે સ્પ્રતિકાર કહે છે –
પત્ની, પત્ની, મિત્રપત્ની તપૈવર, . पत्नीमाता, स्वमाता च पंचैते मातरः स्मृताः ॥
–એટલે કે ઉપર કહી તે પાંચેયની પત્ની એ જગતમાં માતા સમાન છે. લક્ષ્મણજીએ પિતાની ભાભી સીતાજીને માતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com