________________
પ્રતિનિધિ રૂપે પ્રમુખ બની શક્યા હતા. આથી જે તક મળે તે જરૂર આગળ આવી રહેશે !”
સંગ્રામ અવદશાનું કારણ:
શ્રી, પૂંજાભાઈ: “મારા નમ્રતે માતજાતિની અવગણનાનું મૂળ કારણ “સંગ્રામ” લાગે છે. સંગ્રામમાં પુરૂષ આગળ રહી ભરાયા એટલે વિધવાઓ વધી. યુરોપમાં એમને ફરી પરણાવી. એશિયામાં તે
ધારી બની. સંયમ અંગત રીતે પાળવા છતાં, આથિક પરાધીનતાના કારણે, પુરૂષ પ્રધાનતા આવી ગઈશાસ્ત્રોમાં પણ એની અસર દેખાય છે.
પૂ. દંડી સ્વામી: “છતાં એજ શાસ્ત્રોમાંથી આપણે વીણીએ તે માતપૂજા-પ્રતિષ્ઠાનાં અનેક ઉદાહરણે મુનિશ્રી સંતબાલજીએ આપ્યાં, તેવાં મળી શકે છે.”
અંતમાં મુનિશ્રી સંતબાલજીએ માટલિયાએ કરેલ માતપૂજાનાં સૂચનેને આવકાર્યા હતાં. નારી માધ્યમના જોખમે તરફ સજાગ રહીને પણ જોખમ ઉઠાવવાની હાકલ કરી હતી. (તા. ૧૪-૮-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com