________________
પશ્ચિમનું ઉત્તરમાં, આમ આ આખીયે પ્રજા તે સંસ્કૃતિના અમરતન્ત્રાનુ પાન કરતી રહી. એટલે કેવળ ધર્માચાર્યાએ ‘ ભૌતિક સપત્તિ'ના મેહને છેડવાની વાત કરી, એટલું જ નહિ પણ તે સદી દર સદીએ કાઈને કાઇ સંતના મુખે ગવાતું ગયુ. સારી વાતેના એટલા બધા સુંદર સમન્વય અહીંની સંતવાણીમાં મળે છે કે તેને અલગ-અલગ સતની રચના કહેવા કરતાં ભારતીય સંસ્કૃતિની રચના કહેવી ઠીક થશે.
(
વિશ્વને પ્રેરણા આપવા માટે ભારતીય સંસ્કૃતિને જ લેવાનુ એક જ કારણ છે કે તેનામાં જ્યાં એક તરફ સનાતન સત્યેાને સધરવાની શકિત છે ત્યાં નવીનતાને અપનાવી લેવાની અદ્દભૂત શક્તિ રહેલી છે. એ જ કારણે ગાંધીજી રશ્કિન-ટાસ્ટાયથી પ્રભાવિત થને “ અહિંસા ને પ્રચાર કરી શકયા અને વિનેાખાજી લેાહિયાળ ક્રાંતિ વગર ભૂદાન જેવી વસ્તુ સઈ શકયા. એટલુ જ નહીં ‘લોક શાંતિ અને સુખાકારી માટે સતત સધ જરૂરી નથી !' એ વાત આજે સ ંધમાં માનતા સામ્યવાદી દેશને પણ સ્વીકારવી પડી છે. આમ આ સંસ્કૃતિ વિશ્વના માનવને પ્રેરણા આપવાનું અદ્દભૂત બળ દાખવે છે. અને વિરેધીઓને પણ પેાતાનામાં સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે.
એની વિરુદ્ધ પાશ્ચાત્ય સભ્યતા કે નારિકતા અથવા સામ્યવાદને પણ લઇ એ તેા તેમનામાં લેાકજીવનને રિમાર્જન કરવાના અને ટકી રહેવાના ગુણ જોવા નથી મળતા.
સંસ્કૃતિનું પહેલું કામ છે વિશ્વકુટુબની ભાવનાને પ્રચાર કરવાનું ! સભ્યતા કે નાગરિકતા અથવા સામ્યવાદમાં એ ભાવ જાગતા નથી. બાળક મોટું થાય કે ઊડી જાય, અલગ થાય. પછી ભલે મા—ખા પતે છેલ્લાં દિવસેામાં કાઈ વૃદ્ધ શાળા કે હાટલામાં રહેવુ પડે! એ છે પાશ્ચાત્ય સભ્યતા! સામ્યવાદી દેશેામાં તે રજિયાત રીતે દરેકને અલગ રાખવામાં આવે છે. માતા પણ કામે જતી હોઇ, તેના બાળકના ઉછેર અલગ શિશુ—શાળામાં કરવામાં આવે ! ગાય વીયાય ત્યારે તેના દૂધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com