________________
માટે વાછરડાંને પાસે લાવવામાં આવે–એ રીતનું આ જીવન છે. તેથી પરસ્પરનો વિશ્વાસ બંધાતું નથી.
એ જ રીતે નાગરિકતા, સામ્યવાદ કે સભ્યતા દરેકની સિદ્ધિ માટે અંતે સંધર્ષ આવે છે. સંધર્ષ લોકોને પરસ્પર વિશ્વાસ તે તોડે છે, એટલું જ નહીં, તે એક જ દેશના લોકોને પિતાના ભાઈઓનું ખૂન વહેવડાવવા માટે પણ પ્રેરે છે. પૂન-કલથી લઈને શાસનની પડાપડી માટે થતા બેફામ ગાળીબાર અને સામુહિક કલેઆમે, સંધર્ષનાં પરિણામો છે. અને સંઘર્ષ હોય ત્યાં અનાક્રમણ તથા તાદાઓ અને તાટરશ્ય આવે જ ક્યાંથી ? તેમ જ તાદામ્ય અને તાટરશ્યને સમજ્યા વગર અનાયાસ-આયાસની ભૂમિકા આવે ક્યાંથી?
સભ્યતા–નાગરિકતાની આચાર-વિચારસરણું ભેગપ્રધાન હેઈને માતૃપૂજા અને શીલનિષ્ઠા આ બને તો ત્યાં જોવા નહીં મળે ! એટલું જ નહીં “કૌમાર્ય અને હવે ત્યાંના ડેરે પણ એક જૂનું ધતિંગ બનાવવા બેઠા છે, એ ગહન વિચારને પ્રશ્ન છે. આમ સભ્યતાની આડે વ્યભિચાર-દુરાચાર અને સ્વચ્છેદાચાર જે રીતે વધી રહ્યો છે તેણે નારીજાતિની જે અધોગતિ કરી છે તે સમજુ માણસો માટે સ્પષ્ટ છે.
એક વસ્તુ તે ચોક્કસ છે કે સ્વાર્થ, સંઘર્ષ અને સ્વચ્છેદાચાર એ વિશ્વના દુર્ગણે છે અને તે ગમે તે બહાને કોઈપણ પ્રજામાં કેળવાતા હોય તે પ્રજા ગમે તેટલો પ્રયાસ કરે તે છતાં સત્ય અને પ્રમાણિક જીવન વહેવાર આવ એટલું જ કપરું કામ છે.
ત્યારે, વિશ્વને માર્ગદર્શન આપવાનું કામ ભારતીય સંસ્કૃતિ ઉપર આવે છે. આજે જે કે એના ઉપર પણ વિદેશી સભ્યતાને પ્રભાવ પડેલો છે; તે છતાં તેનાં ઊંડાણમાં ઉપરના મહાન તો પડેલાં છે અને અંતે ત્યાગ કે શાંતિ માટે તેને અપનાવ્યા વગર છૂટકો નથી !
આ વિષયને બહુ જ વિસ્તાર અને ઊંડાણથી સાધુ-શિબિરમાં ચર્ચવામાં આવેલ. પૂ. મુનિશ્રી સંતબાલજી જેવા સમર્થ વિચારકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com