________________
હતે ! પણ અહીં અનાયાસ-આયાસને સિદ્ધાંત શરૂ થાય છે. કુદરત ઉપર વિશ્વાસ રાખીને તેઓ ચાલે છે. અને જંગલમાં ગયા પછી જરૂર પડી તે પ્રમાણે અનાયાસે જે વનફળે કે કંદ મળ્યા તેને આહાર કરે છે.
આપણે ત્યાં જૈન શાસ્ત્રોમાં, સંતો માટે માધુકરીને ઉલ્લેખ છે. માધુકરી એટલે ભ્રમરવૃત્તિ. ભમરે અનેક ફૂલો ઉપર બેસી પોતાનું જીવનપષણ કરે છે; સાથે ફૂલને પણ આંચ આવવા દેતો નથી સાધુઓ માટે પણ ભિક્ષાચરીના નિયમમાં તેને ગોચરી કે માધુકરી કરવાનું કહેવામાં આવ્યું છે. જેમ ગાય ઘાસ ચરે પણ તેનાં મૂળને ઈજા ન પહોંચે. ભમરો રસ ચૂસે પણ ફૂલને ઈજા ન થાય. તેમ સાધુ દરેક ઘરથી થોડું થોડું લે ! દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છેबहा दुम्मस्स पुप्फेसु भमरो आविमइ रसं, णय पुप्फकिलाइ सोइ पिणेइ अपाणो । ए मेय समणा मुत्ता में भवंति अणिस्सिया नांणापिंड रया दंतां તેન કુંઐતિ સાદુળોઆમ શરીરને પોષણ આપવું એ ધર્મ અને છતાંયે કોઈને ભારરૂપ ન થવું એ પણ ધર્મ; એ છે અનાયાસ-આયાસને અર્થ. સાધુ પુરૂષ તે આવું જીવન જીવી શકે પણ રામનું શું ?
રામ તે રાજાના કુંવર, સુવાળું જીવન છતાં તેમણે સહેજે મળ્યું તે જ લીધું. ઘેરથી કંઈ જ ન લીધું. આ આહારને પ્રશ્ન તેમણે
અનાયાસ આયાસ વડે ઉકેલી લીધે. એ સિવાય પણ શ્રીરામે ઘણા પ્રશ્નો, આ સિદ્ધાંત વડે જ ઉકેલ્યા છે.
રાવણ સામે યુદ્ધ થયું. રઘુવંશમાં–માઘમાં કહ્યું છે કે આને આ રાવણ પૂર્વજન્મમાં અનેકવાર રામ સાથે લડે છે અને ભગવાનના હાથે મરણ પામે છે. સિંહ સામે હિરણ્યકશ્યપુ રૂપે, એવી જ રીતે રામ સામે રાવણ રૂપે આવે છે. એટલું જ નહીં ત્યાર પછીના અવતારોમાં કૃષ્ણ સામે કંસ રુપે આવ્યો, એવી પણ માન્યતા છે. અહીં પણ રાવણને મારે છે ત્યારે તેને મારવાનો પ્રયત્ન અનાયાસ-આયાસ રૂપે જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com