SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સત્ય અને પ્રમાણિક જીવન વહેવાર : આ વિષય અંગે વિશેષ ચર્ચા કરવાની રહેતી નથી. આ બંનેને ઉકેલ નૈતિક લોકસંગઠનો દ્વારાજ થઈ શકે છે. આજે ઈન્દુક સાથે કેટલાક રાષ્ટ્રોના મજૂરોનાં સંગઠનનું જોડાણ છે. ખેડૂતોના પણ દેશ-પરદેશના સંગઠને છે. પણ તેમની દષ્ટિ સ્પષ્ટ અને નૈતિક નથી; તેમજ એ બધાનું સંકલન નથી. અમેરિકામાં ખેડૂતોનું સંગઠન ખરૂં. તેઓ દાન-દયામાં માને છે પણ કેવળ રાષ્ટ્રની દષ્ટિએજ ચાલે છે. આપણે ત્યાં ખેડૂત મંડળો છે તેમણે નૈતિક દષ્ટિએ એક થવું જોઈએ. તો પછી વિદેશના ખેડૂત મંડળો સાથે જોડાણ કરવું સહેલું પડે. સાવરકુંડલામાં સેલ્સટેક્ષ, ઈન્કમટેક્ષ અંગે રાજ્યની રંજાડ અંગે ફરિયાદ કરતા વેપારીઓ મારી પાસે આવ્યા. મેં તેમને કહ્યું: મારા અનુભવ પ્રમાણે તમે સંગઠન કરે, બંધારણ ઘડો, નૈતિક નિયમો બાંધે એના ઉપર મક્કમ રહો અને નકકી કરે કે પિતાની આવકમાંથી સ્વેચ્છાએ રાજ્યને આટલા આપીશું તો સરકારને વિશ્વાસ બેસશે. પછી જે રંજાડ થાય તે તમે અહિંસક લડત ચલાવી શકો. તેમાં ખેડૂત મંડળ તમને ટેકે આપણે પણ તેઓ સંગઠિત ન થઈ શક્યા. આજે એકલ દોકલ માણસને નીતિ અને પ્રમાણિકતા ઉપર ટકવું બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. એટલે જ શહેરમાં માતસમાજે અને પછાતવર્ગનાં-મધ્યમવર્ગના, મજૂરોના–નૈતિક સંગઠને તેમજ ગામડાંમાં ખેડૂત-ગોપાલક-મજુર સંગઠન ઊભાં કરવાનું કહીએ છીએ. જે એ થઈ જાય તે સંસ્કૃતિના આ ચારે ગુણોનું સંકલન થઈ શકે. ચારે બાજુ હિંસા તેમજ કુશીલના વાતાવરણ વચ્ચે આજે ગામડામાં અહિંસા અને શીલના ગુણે ઉપર ઘણા માનવરો ટકી હ્યાં છે, એ મોટી આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy