SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ થાન પાસેના એક ગામમાં કોળી ભગત રહે. પેલા ભગતને બાવીસ વર્ષને યુવાન પુત્ર બાળવિધવા મૂકીને મર્યો અને ભગત ભજન કરવા બેઠા. પૂછવાથી તેમણે કહ્યું : “ઘણાયે એ પળે મર્યા હશે! હું કોને—કોને ઉં? પ્રભુની માયા! પ્રભુ સંકેલે તેમાં નવાઈ શી ?” આવા વિરલા તાદાઓ અને તાટસ્થ બને ગુણો સાધે છે. ગામડામાંથી સંસ્કૃતિના આ ગુણે વધારે મળશે. શ્રી બળવંતભાઈ : સવારના પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું તે યથાર્થ છે. પણ નરસિંહ મહેતાની જેમ જ્ઞાતિ, સંપ્રદાય, કુટુંબ વગેરેમાંથી ક્રાંતિનો માર્ગ સાથે સંબંધિત રહીને જવું દુર્લભ છે શી, દેવજીભાઈ: “એટલે જ તે આચરણીય છે. લખમશીભાઈ ભચાઉનાં પ્રથમ નાતના આગેવાન હતા; વચ્ચે તેમણે પદ છોડ્યું. આજે સામેથી લેકે આપવા આવ્યા. એટલે સંબંધ જાળવવા અને ક્રમે ક્રમે ક્રાંતિને માગે બેધડક ચાલ્યા જવું એ જ તાદાત્મ અને તાટસ્થ અદ્દભૂત પરિણામ છે!” (તા. ૩૦-૧૦-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy