________________
[૧૫]
આજના યુગે તાદાભ્ય અને તારશ્ચને વિચાર
આજને મુદ્દો તાદાત્મ અને તાટરશ્ચને છે. સંસ્કૃતિના સળંગ પ્રવાહ એ વિષયની છણાવટ દરમ્યાન તાદામ્ય એને તાટરશ્ય અંગે વિચાર કરવામાં આવ્યો છે, હવે આજના યુગે તે કેવી રીતે ઉપયોગી બને એ જોવાનું છે.
આજનો યુગ સંગઠન છે. વ્યક્તિ ક્રાંતિ કરી શકે છે પણ સંસ્થા દ્વારા થાય છે તે અહિંસક અને કાયમી બને છે. આવી સંસ્થાઓ ઘડાયેલી અને પ્રયોગ કરનારી હેવી જોઈએ!
આજે મુખ્યત્વે છ પ્રકારની સંસ્થાઓ જેવામાં આવે છે:-- (૧) કુટુંબ સંસ્થા, (૨) જ્ઞાતિ સંસ્થા (૩) ધંધાદારી સંસ્થાઓ, (૪) ધર્મ-સંપ્રદાયની સંસ્થાઓ, (૫) રાજનૈતિક સંસ્થાઓ અને (૬) આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આ જ પ્રકારની સંસ્થાઓમાં કયાં કેટલું તાદામ્ય અને તાટસ્થ રાખવું અને વિચાર કરીએ.
સૌથી પહેલાં કુટુંબને લઈએ. ગામડાંમાંથી જે કુટુંબે શહેરમાં આવ્યાં તેમાં પહેલાં પતિ-પત્ની આવ્યાં માબાપને દેશમાં રાખ્યા. મા-બાપ પ્રેરક-પૂરક હતા પણ પ્રથમ એકલા આવ્યા પછી પત્નીને બેલાવી. બાળક થતાં વિભક્ત સંસ્થા થઈ. મા-બાપને ન બેલાવાયા એના ઘણાં કારણોમાં તેમને સ્વભાવ ટકટક કરવાને, રૂઢિચુસ્ત સ્વભાવ, નવા વિચારને ગ્રહણ ન કરી શકે, ઉમ્મર થાય એટલે ફેર પડે એટલે તાટસ્થ વૃત્તિ તે આવી પણ તાદામ્યવૃત્તિ છૂટી. આમાં અપવાદ હશે. તે શું મા-બાપને બેલાવવા જ નહીં ? અને બોલાવો તે ટક ટક કર્યા કરે એટલે મેળ જામે નહીં, અને અલગ ચેકો થાય. બેલે કે નાનડિયાં માને નહીં, સિનેમામાં જાય, ફર્યા કરે પણ કામધંધે ઉકહે નહીં ! થોડીવાર સુધી તે વહુ કાલા થઈને બેસે પણ પાછું ચાલે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com