SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ રહેવાની તેમ જ પ્રેમ અને બહાદુરીપૂર્વકની અહિંસાની ભાવના સમજાવી શકે છે; કારણ કે એ તેમને મળેલા વારસા છે. તેઓ અહિંસાનું વાતાવરણ બહુ જ સારી રીતે સજી શકે છે. તેમ થતાં રચનાત્મક કાર્યકરા પણ તેમને મદદ કરી શકશે. લેાકશાહી રાજ્યમાં સરકારની મર્યાદા છે છતાં ભાલનળકાંઠા પ્રયાગની પ્રવૃત્તિઓ વ્યાપક કરતા રહી, જ્યાં લગી એ ન થાય ત્યાં લગી પણ એમનું અનુસંધાન રાખી આ કાય જરૂર કરી શકાય છે. એ વાત સાચી છે કે માનવી નિષ્ફળ ન ખતે તેમ સશસ્ત્ર પ્રત્યાક્રમણ પણ તેણે ન કરવુ જોઈએ અને ડ ંખ. વગર અન્યાય સામે ઝઝૂમી શકે તેવુ વાતાવરણ તે પ્રજાને મળવુ ં જ જોઈ એ, શ્રી. શ્રોફ : “ જ્યાં લગી ડંખ રહેશે ત્યાં લગી કલ્યાણ રાજ્ય પછીનુ આગળનું પગલું —સર્વોદય પણ સિદ્ધ નહીં થાય. અને વિશ્વવાસસ્થ્ય તા દૂસ્તુ દૂર જ રહેશે. એટલે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠા ત્યાગી આપણે વિશ્વચેાગાનમાં કૂદી પડશું તે કૂત્તે જરૂર છે જ. ( તા. ૨૩-૧૦-૧૧ ) ✩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy