________________
૧૩૪
આ લોકને સાર એ છે કે ગમે તેટલી ભૂલવાળો પણ સાધનશુદ્ધિને આગ્રહ રાખે છે તે સાધુ બની શકે છે. જે ઈશુએ સાધનશુદ્ધિને આગ્રહ ન રાખ્યો હોત તે લોકો પેલી બાઈને પત્થરથી મારી નાખતા આથી બાઈનો નાશ થાત પણ ભૂલનો નાશ ન થાત. શરીરને નાશ કરવાથી ગુહાઓને નાશ થતું નથી. આ વાત દરેક મહાત્મા સમજે છે. ખરાબમાં ખરાબ વસ્તુમાં પણ સારી વસ્તુ પડેલી છે; પણ એને જુદા દષ્ટિકોણથી જોવું જોઈએ. વચ્ચે ઊભેલો માણસ નીચેનાથી પિતાને ઊંચે માને પણ ઉપરનાથી નીચે માને. મતલબ કે દરેકની કક્ષાથી તત્ત્વને જેવું જોઈએ.
એક બાઈ ગુણિકાને બંધ કરતી હતી. તે ઈશુ પાસે આવી. તે તેને ઘૂંટણીએ પડી કહેવા લાગીઃ “પ્રભુ મને માફ કરે ! હવે હું આવી ભૂલ નહીં કરું.”
પાસેના શિષ્યોએ કહ્યું : “આ બાઈ તે ઠગારી છે, ફરી ભૂલ કરશે.”
ઈશુએ કહ્યું: “તમે તો મારા ચરણું પૂજે છે. પણ આ બાઈના પશ્ચાતાપના આંસુથી મારા પગ ભીંજાઈ ગયા. તેણે એને પિતાના રોટલાથી સાફ કર્યા છે, તમે આગ્રહ રાખે છે પણ સાધન શુદ્ધિનો આગ્રહ મુખ્ય છે.”
ખ્રિસ્તી ધર્મમાં આટલી બધી વિશેષતા હોવા છતાં ભારતની સંસ્કૃતિનાં આટલાં બધાં ગુણગાન શા માટે ગાઈએ છીએ? એ કોઈ પ્રશ્ન કરશે. ત્યારે તેમને કહેવું પડશે કે સાધક, સાધન અને સાધ્ય એ ત્રણ તર કરતાં પણ અહીં એક વધુ તત્ત્વ પયું છે, અને તે છે સમાજ ! અને એ સમાજની શુદ્ધિને આગ્રહ ! અહીં કઈ પણું નેતા હશે. સમાજ, ધર્મ કે રાજ્ય તેની પાસે ઉત્તમ ચારિત્ર્યની આશા રાખશે અને જો એમ નહીં હોય તે તે પોતાના સ્થાનેથી ઉખડી જશે. આવું બીજે નથી. ઈસ્લામમાં બધુ છે. કાજી છે, મૌલવીઓ છે. ખ્રિસ્તીઓમાં પાદરીઓ છે પણ સમાજ-શુતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com