SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ચર્ચા – વિચારણા સાચું અને મીઠું વચન પૂ. શ્રી, ફ્રેંડીસ્વામીએ આજની ચર્ચા ચાલુ કરતાં કહ્યું : “મન અવ્યક્ત છે અને કાયા જડતાભરી હાઇ વહેવારમાં વચનની જરૂર વધુ પડે છે. તેથી વચનમાં સચ્ચાઈ અને મીઠાશ ઢાય એ જરૂરી છે. તેથી જ કહેવાયુ છે ઃ— यदा यदा मुंचति बाक्यवाणं; तदा तदा जाति कुले प्रमाणं. માણસનાં પારખાં વચનની સચ્ચાઈ અને મીઠાશથી થાય છે. ચાડુંક પણ જૂઠું ખેલવા માટે ધરાજાને હિમાલયમાંથી સદેહે સ્વર્ગમાં જવાના બદલે એમની આંગળી ગળી એ ખતાવે છે કે સત્યમાં એટલી કેસર પડી; તેનું પણ ફળ વેઠવું જ પડયું. વાણીના ચાર પ્રકાર કહ્યા છે ઃ— (૧) પરા – તે નાભિમાંથી પ્રગટ થાય છે અને દેવવાણી ગણાય છે. (૨) પશ્યતિ – તે હૃદયથી પ્રગટ થાય છે અને યાગીની વાણી ગણાય છે. (૩) મધ્યમા - તે મગજથી પ્રગટ થાય છે અને જ્ઞાનની વાણી ગણાય છે. (૪) વૈખરી – તે આપણી મનુષ્યની વાણી છે. 66 બેરિસ્ટરા એ દષ્ટિએ પાતાળમાંથી પાણી કાઢે તેવું સુદર ખેલી શકે છે, પણ સત્ય ન હોય તે એકડાં વિનાનાં મીડાં જેવી છે. ગામડી શાળામાં ઘેાડીનાં જોડકણાં ખેલાતાં ઘેાડી એક પગે ચાલે ! '' પણ તે કયાં ચાલે ! કબળ વેપારીના એક પગ હોય—પણ પરા, પણ્યતિ અને મધ્યમા ત્રણ પગ ન હોય તે તે ખેાડીલી જ ચાલ ગણાશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy