________________
.
૧૯
સત્યના પ્રયાગાનું ફળ અહિંસા અને સર્વોદય
શ્રી. માટલિયા બાપુજીને સત્યના પ્રત્યેાગેમાંથી એ ચીજની ભેટ મળી ઃ—અહિંસા અને સર્વોદય. તે એમણે જગતને આપી. વહેવારનાં વાહન સત્ય અને મધુર હોવાં જોઇએ. આધાત આપનારી નહીં પણ હિતકારી હાય ! સામાના હિતને વહેવાર તે સર્વોદય છે.
સત્ય વાણી પ્રિય હોય તેમ સ્પષ્ટ પણુ હાય ! આ સાધના આકરી છે. વીશ-પચીશ વર્ષનાં જાહેર કાર્યાં પછી આજે કોઈની છેતરપીંડી ન થાય એટલું મારા માટે સહજ બન્યુ છે. બાકી સહિત વિચાર અને પ્રેરણા આપી વહેવાર ઊભા કરવાની વાત શક્ય નથી બની. વહેવાર જેટલા શુદ્ધ એટલી વાણી એછી ખેલવાથી ચાલી શકે.
સત્ય ખેલનાર કેટલેા નિર્ભય અને મક્કમ હાઇ શકે તેના એક દાખલે શૌકતઅલી અને મહમદઅલી સાથેના પ્રસંગમાં ગાંધીજી પૂરા પાડે છે. હિંદુ-મુસ્લિમ હુલ્લડમાં તેમના કેઈ સગાં ભળેલાં નીકળ્યાં. તેમનાં નામ જાહેરમાં આપવાથી શંકા પેદા થશે માટે ન આપવા; એવા અલી બિરાદરાના મત હતા. ગાંધીજીએ કહ્યું : “ નામ નહીં આપે। તા બમણી શ ંકા થશે. ” આખરે તેએ। મુસ્લીમ લીગમાં ભળવાની હદે ગયા પણ બાપુએ સત્યની ચેખવટ કરી! તેમને ખાવા તૈયાર થયા પણ સત્યને નહીં.
અમદાવાદના વૈષ્ણવા ઉશ્કેરાશે માટે આશ્રમના હરિજન કાર્યક્રમ થૈડા સ્થગિત રાખવા માટે ગાંધીજીને કહ્યું. ત્યારે બાપુએ કહ્યું : ૬ જે હું માનુ છું, તેમજ ખેાલીશ અને વર્તીશ “આમ અસ્પૃશ્યતા નિવારણ કે એવી કાર્ય વાત આચારમાં મૂકવામાં સ્થગિત ન રાખી. એજ મા આપણા વિશ્વવાસ્થ્યને પણ છે. ”
સત્ય નાનપણથી ઘૂંટાવવું જોઈએ :
શ્રી. પૂજાભાઈ : બાળક “રખે રમકડું તેાડી નાખશે ” એ
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com