________________
પછી જ ભિક્ષા લેવી. તે પ્રમાણે એકવાર કઇ બૌદ્ધ ભિક્ષુ એક ઘરમાં રાત્રે ભિક્ષા લેવા ગયા. તે ઘરમાં બાઈ એકલી હતી. તેણે સાધુને ફટકારીને કહ્યું : “તમને આટલી રાત્રે ભિક્ષા લેવા માટે એકલા આવતા શરમ નથી આવતી ?”
ત્યારબાદ બૌદ્ધભિક્ષુઓમાં સુધારો થયો. બનતાં સુધી બપોરના એક જ વખત તેઓ ભેજન લે છે. સામાન્ય રીતે ભિક્ષસાધુઓ રાત્રિ પહેલાં સૂર્યાસ્ત પહેલાં ભોજન પતાવી લે એવું લગભગ દરેક ભારતીય સમાજમાં અપેક્ષિત છે.
આ અંગે જૈન સાધુઓ માટે રાત્રિભોજન અનિવાર્ય રીતે બંધ છે એટલું જ નહીં રાતના પાણુ સુધાં પીવાની પણ મનાઈ છે. ત્યાં
પણ સુધા પીનલ ના તીત બાલ સાધુ માટેનું આચરણ સમાજ માટે વિશ્વાસનીય બને એની અપેક્ષા રાખવામાં આવી છે. ભ. મહાવીરે બન્ને પ્રકારના નિયમો જુદા જુદા પાત્ર માટે બનાવ્યા. એક બાજુ જૈન સાધુઓ માટે કહ્યું છે :–
“ત્તિ ૩૪ ન વસે” “રન વેર સામે, वंभचेरवसाणुए."
અપ્રતીતિકર—અયોગ્ય કૂળમાં (ઘરમાં) ન જવું જોઈએ તેમ જ લોકોને સાધુનું ચારિત્ર્ય વિશ્વાસપાત્ર રહેવું જોઈએ. બ્રહ્મચર્યવ્રતી વેશ્યાવાડામાં તેના બ્રહ્મચર્યમાં શંકા ઊભી થાય, તે નહિ જાય. કદાચ સાધુ દારૂના પીઠામાં જાય તે તેના માટે તે બરાબર હશે કારણ કે તે બીજા આશયથી ગયા હશે; પણ સમાજને વિશ્વાસ ન તૂટે તેને પણ ખ્યાલ રાખવું જોઈએ. બીજી બાજુ પુખ્ત (પાકા) અને અષ્ટગુણધારક સાધુઓ માટે આવા નિયમ ભાવથી પાળવાના હોય છે, દ્રવ્યથી અનિવાર્ય નથી હોતા.
ભગવાન મહાવીરના સમયે એક પુખ્ત અને અષ્ટગુણધારક સાધુ હતા. જેમના અંગે કોઈને શંકા ન થાય એવા એ પાકા સાધુ હતા. તેઓ ચંપાનગરીમાં સુભદ્રા નામની એક બાઈને ત્યાં ભિક્ષા લેવા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com