________________
૧૧૩
યુરોપમાં જે સભ્યતા, ન્યાય પ્રિયતા વ. વળી તેમાં ખ્રિસ્તી ધર્મને ફાળો. પણું રાજ્ય બેફામ બન્યું અને ધર્મગુરુઓની સત્તા પણ બેફામ બની. તેનું કારણ ચમત્કાર પ્રિયતાના ફાળે જાય છે.
માર્ટિન લ્યુથરે ધર્મગુરુઓ સામે પડકાર ફેંક્યો; પણ રાજય સામે કોઈએ ન ફેંક્યો. આથી રાજ્યની બેફામગીરી વધી. જનતાની અંધશ્રદ્ધા ઓછી તો થઈ પણ શુદ્ધિકરણ અને સંગઠન ન થયું. આથી રશિયામાં
ધર્મ એ ડઝર છે. ખેડૂતે રૂઢિચુસ્ત છે,” તે પાયા પર કાંતિ થઈ. બીજી બાજુ રાજાઓએ વેપારી, શહેરે વ.ને ટેકો લીધે અને બંને બાજુએ રાષ્ટ્રવાદે ઝનૂનને સ્વાંગ લીધે. “જર્મન” ક અને એક જેવા ભાષાવાદ પર નાનાં નાનાં રાષ્ટ્ર ઊભાં થઈ ગયાં; તેમણે જગતમાં યુદ્ધ મચાવ્યાં. ઈશુને અહિંસા, પ્રેમ, ભ્રાતૃત્વભાવનો ઉપદેશ એક બાજુએ રહી ગયો. ધર્મગુરુઓ તેની આગળ ન ટકી શક્યા અને ન્યાયની સત્તા રાજ્ય પાસે ગઈ એક બુદ્ધિવાદી વર્ગ ઊભો થયે. તે ધર્મ વિરોધી થયે. બીજી બાજુએ ધર્મગુરુઓ પણ કર્મકાંડી થઈ ગયા. વિજ્ઞાનીઓને રાયે ખરીદ્યા અને લોકોમાં અનુકૂળતાએ વધતા લોકો રાજ્યાશ્રિત થવા લાગ્યા. મુસ્લિમ સામે રાજ્ય ઝઘડ્યા. આવા વખતે લોકશાહીમાં લોકોનું પીઠબળ જોઈએ તેમાંથી ટ્રેડ યુનિયનને વિચાર આવ્યા. આમાંથી સામ્યવાદને બળ મળ્યું. નિસ્તેજ ધર્મગુરુઓ અને સંસ્થાઓ :
લેકશાહી રાજ્ય મુંઝાયા, ધર્મગુરુઓ પણ મુંઝાયા. કારણ કે બેટી રીતે સંગઠિત થઈને લોકો જ મંદિરને લૂટવા લાગ્યા. આમ સામ્યવાદી બળ આગળ ધર્મગુરુઓ નિસ્તેજ પુરવાર થયા. એટલે તિબેટ જેવી હાલત થઈ. દલાઈ લામાનો નમૂનો સામે જ પડ્યો છે. બીજી બાજુ લોકશાહી રાજ્યના ધર્મગુરુઓ માત્ર આશીર્વાદ દેનારા બન્યા. આ બધું સર્વધર્મ ઉપાસના કરતાં કરતાં આપણે જોવું રહે. (૨૬-૮-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com