________________
૩૭૦
()
ગ
ણીને મહતમ
સન્યાસ લગી કાંતિકારી
સમજું છું ત્યાં સુધી તેઓ કેગ્રેસને માને છે અને તેને અંજલિ આપે છે. (૧) બ્રહ્મપુરી-ઓરિસ્સા, (૨) અસિકરી મસૂર, (૩) ગૂજરાત. આમ ત્રણ વખતે તેમણે કોંગ્રેસનું ગાંધી પરિવારનું મહત્વનું અંગ ગણીને મહત્વભરી અંજલિ આપી છે નમ્રતાથી આપી છે. પણ તેઓ મૂળે એ જાતની “એકાંત સન્યાસ”ની વૃત્તિવાળા છે કે તેઓ આંચકા આપીને પલટો કરાવી ન શકે. સર્વાગી કાંતિકારે તે વિશ્વભરમાં અનેક સ્થળે આંચકાઓ મારવા પડશે. તે જ તે લોકક્રાંતિ કરાવી શકશે.
આપણે જોયું કે કોંગ્રેસમાં, ગાંધીજીના મહાપ્રભાવે કોમવાદી માનસવાળા સાવરકર વગેરે, વિનીત સ્વભાવવાળા શ્રીનિવાસન, સપુ, જયકર વગેરે, રશિયા તરફ ઊડે ઊંડે કુણું વલણ રાખનારા ભરતસિંહ વગેરે એની મેળે ખસી ગયા. આજે કોંગ્રેસને બાપુજીના ગયા બાદ ૫. નેહરૂની નેતાગીરી તે ઘણું જ ઉમદા મળી છે પણ જેવું સ્વભાવ દુ:ખ વિનેબાનું છે તેવું જ દુઃખ પં. નેહરૂનું છે. તેઓ જુથ રચવાની વૃત્તિવાળા નથી. આનું પરિણામ એ આવ્યું કે સાચું જય બળવાન ન હેવાના કારણે, કેંગ્રેસ સાંકડીવૃત્તિવાળાં જુથને અખાડે તે જાણે લાગે છે, પણ તે જ રીતે ગુણ વિકાસની ગતિ અને વ્યક્તિ સ્વાતંત્ર્ય સાથેનું સામુદાયિક બળ રહેવું જોઈતું હોય, તે સ્વરૂપ દિવસે દિવસે સરી જતું હોય તેમ લાગે છે. અહિંસા, વિશ્વ વાત્સલ્ય કે સર્વોદયને અનુરૂપ તે સંસ્થા રહી નથી. એને ઘાટ આ દિશામાં બદલ જોઈએ, એમ જરૂર ગાંધીજીના સાચા ઉતરાધિકારીઓને લાગવું જોઈએ અને વિનેબાજીને પણ લાગ્યું છે.
તેમણે એ અંગે વાત કરી પણ તેમ ન થતાં આવેશમાં આવી તેમણે ગુસ્સામાં એમ પણ કહી નાખ્યું: “ગ્રેસ ખતમ થવી જોઈએ.” પણ પાછળથી એમાં સંશોધન કર્યું કે કેગ્રેસનું સત્તાલક્ષી સ્વરૂપ ખતમ થવું જોઈએ. એ મારા કહેવાનું તાત્પર્યું હતું. આમ થવાનું કારણ શું હતું તે તપાસીએ. પૂરીમાં ભૂમિહીનો ગણોતિયાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com