________________
૩૭૧
નામ પહાણું પત્રકમાં ન હોય અને ભૂમિસંપન્ન (જમીનદાર) કેન્ના છોડાવે તો તેમણે નહીં છોડવા, અવું કાનૂનભંગને પ્રેરનારું વલણ લીધેલું. જે કે ભાલનળકાંઠા પ્રયોગના અનુભવે મહારાજ શ્રી પૂ. સંતબાલજીએ સર્વ સેવાસંઘના મંત્રીનું ધ્યાન ખેંચ્યા પછી, એ વાતમાં તરત ફેરફાર થઈ ગયો. પણ આ વલણ સામ્યવાદીઓને અનુકૂળ થયું. વિનોબાજીની ૨ ભાગ જમીનને અને છેવટે 8 ભાગ દરેક ગ્રેસી પોતાની જમીનમાંથી આપે તે વાત પણ કેંગ્રેસજનોએ સ્વીકારી નહીં. ભૂમિહીનેના અન્યાય સામે થનારા, કાર્યકરોને કાનૂન ભંગના કારણે કે તેવી પ્રવૃત્તિની ગંધના કારણે પકડી લીધા. આ બધાથી પણ વિનેબાજીનું મન આળું બની ગયું અને કોગ્રેસને પણ તેઓ બીજા પક્ષની જેમ સત્તાલક્ષી પક્ષ માનવા લાગ્યા.
ખરી રીતે, તેમણે આ કાર્યમાં વિવેક રાખવો જોઈતું હતું. તેઓ એમ તે કહે છે કે કેગ્રેસ બીજા પક્ષે કરતાં ઘણું સારી છે. પણ કોંગ્રેસ સાથે રચનાત્મક કાર્યકરોને સંબંધ રહે, એમાં તેમને ભીતિ લાગે છે કે કેસની સત્તા લાલચમ, આપણી પાસેના થોડા ઘણું પણ જે નિસ્પૃહી કાર્યકરે છે તે પણ તણાઈ જશે.
વિનોબાજી સૌરાષ્ટ્રમાં આવેલા ત્યારે મેં પૂછેલું. તેના જવાબમાં તેમણે સાફ કહેલું : સંતબાલજીને તે બાપુજીને સ્પર્શ થયો છે તેમને ગુજરાત કોંગ્રેસ જેવી અખિલ ભારતીય કોંગ્રેસ લાગે છે. તેથી તેમણે કોંગ્રેસનું પૂછડું અનુબંધ વિચારધારામાં લગાડયું છે. સંતબાલજીની વાત, પ્રયોગ અને કાર્ય શુદ્ધ સર્વોદયના છે. પણ, મને લાગે છે કે કોંગ્રેસને ઘડવાનું વિચારીશું તે આપણું મોટાભાગની બધી શક્તિ તે કામમાં ખર્ચાઈ જશે, (અને ધાર્યું પરિણામ નહીં આવે.) એટલે જે કંઈ શક્તિ છે તે માત્ર લેકશકિતને ઘડવામાં વપરાવી જોઈએ.”
પણ, આમાં વિનોબાજીના ધ્યાન બહાર જે વાત રહી જાય છે તે એ છે કે લોકશક્તિના ઘડતર સાથે જે રાજ્યશક્તિને પ્રજાના અંકુશમાં - લાવવાની અને રાજ્યને શુદ્ધ કરવાની વાત નહીં જોડવામાં આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com