________________
૩૦૧.
વિધવાત્સલ્ય પ્રામને સુખદ અનુભવ:
- શ્રી દેવજીભાઈ: “મારો અનુભવ બળવંતભાઈ કરતાં જુદે અને પ્રોત્સાહક છે. મને તેલી, હરિજને તથા ગામના લોકોથી જે સાથ સહયોગ મળ્યા છે તેને આનંદ રસના કુંડા જેવો છે, અમારી બાળાઓ પણ રૂડા સંદેશાઓ જગાવતી હોય છે. ઘણાં ભાઇબહેને તો તેમને કેટલું બધું માન આપે? કેટલીકવાર મજૂરીનું મૂલ્ય પણ ન લે ત્યારે પરાણે આપવું પડે અને રાજી રાજી થઈ જાય,
મને લાગે છે કે સંગઠનનું પીઠબળ ન હોય અને એકલદોકલ નિરાશ થાય તે જુદી વાત છે. કેટલીક વાર એકલદોકલના સ્વભાવ દેષના કારણે પણ નિરાશ થવાનો સંભવ છે. બાકી દૂર, દાંડ અને સ્થાપિત હિતનાં તત્ત્વ પણ થોડી વાર ફૂંફાડા મારી, સાચાં સંગઠને આગળ નમ્ર બની હેત વરસાવે છે. એટલે આવેશને વશ ન થતાં કે બેટા આત્મ સંતોષને વશ ન થતાં પણ એટલું તો ઉઘાડી રીતે જોઈ શકાય. છે કે વિશ્વવાત્સલ્યનો કાર્યક્રમ અજોડ છે. ઓછી સમજ કે પ્રકૃતિદેષ વ. કારણે હતાશ થઇએ કે ઓછી આશા તરફ ઢળીએ તે જુદી વાત છે.
શ્રી બળવંતભાઇ: ભાલ નળકાંઠા પ્રયોગે, સર્વાગ ભાવે અનુબંધ વિચારધારાનો અમલ કરી પછી જ વિશ્વગાનમાં આ રજૂ થયેલ છે. એટલે વહેલુડું તે આખા જગતમાં ફેલાશે જ એની મને શ્રદ્ધા છે. પણ, અડચણે પગે પગે ઘણી આવે છે.
પૂ. દંડી સ્વામી : એ અંગે આપણ નેતા આ કાર્યક્રમ અંગે શ્રી સંતબાલજી છે. તેમણે દરેકની શકિત અને શ્રદ્ધા પ્રમાણે કાર્યક્રમ આપવું જોઈએ અને આપણે તર્કશુદ્ધ શ્રધ્ધાનિષ્ઠાથી તેને અમલમાં - મૂકીએ તે અડચણ દૂર થઈ શકશે. ભાગલા પાડતાં તને દૂર કરવા પડશે: .
શ્રી પૂજભાઈ : વિશ્વવાત્સલ્યમાં ભાગલા પડાવનારાં તને આપણે હઠાવવા પડશે. કોમવાદ, ભાષાવાદ, અંગત સ્વાર્થ, અજ્ઞાન ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com