________________
૩૦૦
અમલી અનવામાં વાર લાગશે :~
શ્રી બળવંતભાઇ મેં અગાઉ ઈશારા કર્યા હતા . તેમ (૧) નારી અવહેલના ( ૨ ) અશિક્ષિત બાળક ( ૩ ) એકાર માનવી. આ ત્રણ ભારતની મેોટી સમસ્યા છે. નાની તે ઘણી છે. દા. ત. સાચા ન્યાય અમલી બની શકતે નથી, સલામતી નથી, રાગીઓની પૂરી સારવાર થતી નથી, તે ઉપરાંત ઠંડા ગરમ યુદ્દો, ભાષાવાદ, રાજ્યના ભરડા, દાંડ તત્વ, માનવ વચ્ચેની અસમાનતા, ગાવા-કાશ્મીરની સમસ્યા. [ આમાં ગેાવાના ઉકેલ આવી ગયા છે] ધર્મના નામે અંધશ્રદ્ધા, મજૂરાના તન-મનને ધસારા. આવા તા દેશમાં અનેક સવાલા છે. વિશ્વમાં એથી પણ વધુ સવાલે પડેલા છે.
અલબત ઘેર ઘેરથી વાસક્ષ્યની જ્યેાત પ્રમટે અને એ બધી જ્યાતાને વિશ્વભર સાથે અનુષંધ હોય, તે! જરાયે આ કાર્ય અશક્ય કે વસમું નથી, પણ તે દિવસ ક્યારે?
મને એક પાંચ-છ વર્ષની મૃત ખાળકીને કિસ્સા યાદ આવે છે કે જ્ઞાતિનાં દુખાણુથી કાઇ તેને મસાણે લઈ જવા તૈયાર ન થયું. અંતે ચલાલા ખાટી કાર્યાલયની મદદે આ કાર્ય પાર પડ્યું.
એવા જ એક-બીજો કિસ્સા છે જેમાં બળતી ખાઈ ઉપર પતિએ ઠંડુ પાણી ભૂલથી નાખતાં ફેલ્લા પડયા. તેમને દરબારે મદદ કરી, પિયરિયાએ પૈસા વહેવડાવ્યેા પણ ઇસ્પિતાલાના ફેરામાં રાજકોટ પહોંથતા તે ખાઇને પ્રાણ છેાડા પડ્યો.
આમ આવા વિરાધી વાતાવરણમાં જ્યારે મૂલ્ય પરિવર્તનને ક્રાંતિકારી પ્રશ્ન લઇએ કે વિરાધને વટાળ ઊઠે છે. એટલે આખા જગતમાં આ સ ંદેશાને અમલી બનતાં વાર લાગવાને પૂરા સંભવ છે. પણ તેથી નાસીપાસ થવાનું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com