________________
૨૫૧
સત્ય સર્વત્ર વ્યાપે :–
શ્રી બળવંતભાઈએ કહ્યું : આજે સામાન્ય લોકમાં અપક્ષપાત. કે તટસ્થતા ઓછો જોવા મળે છે. ત્યારે સત્ય શ્રદ્ધા કેવળ સાધુઓને જ આચાર ગણાય છે. અને ધન, સત્તા તેમજ લાગવગ વધારે, તે વધારે ડાહ્યા ગણાય છે.
- સત્યને ખ્યાલ તે હતા અને નાનપણથી “હરામનું ન લેવું એને જીવનમાં ઉતાર્યું પણ હતું; છતાં આજે અહીં જે રીતે સત્ય જાણવા મળ્યું છે તે પૂર્ણ અને સર્વાગી દષ્ટિનું છે. મને લાગે છે કે સત્યને સવંત્ર વ્યાપક બનાવવું જોઈએ. એ માટે અપરિગ્રહી બનવું પણ જરૂરી છે.
શ્રી નેમિ મુનિ : “સાથે અપલાયન વૃત્તિ પણ જોઈએ. નહીંતર અપરિગ્રહી કાર્યકરે પણ એકાંગી બની જાય છે. સંસ્થાની સાથે સંકલન રાખે તો જ વિશ્વાત્સલ્ય વાળી સત્ય શ્રદ્ધા ટકી શકે...!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com