________________
૧૯૫
છૂતાછૂતપિતા છે કે
ન કરી
એવાં હોવાં જોઈએ. અર્થાત તે વહેવારમાં આચરી શકાય તેવાં હાવાં જોઈએ. - (૩) તે વ્રતમાં ધર્મનિષ્ઠા વિરૂદ્ધના ત –દભ, ધૃણા, ષ, ભેદભાવ વ. - પ્રવેશવાં જોઈએ. એટલે કે તે વ્રત વિકાસઘાત, દંભવર્યા સિદ્ધાંતવિરુદ્ધ ન હોવાં જોઈએ. ધર્મવર્ધક કે પિષક હોવાં જોઈએ.
આ ત્રણેય મુદ્દાઓને જરા વિગતવાર જોઈ જઈએ એ ઠીક રહેશે.
મહાત્મા ગાંધીજીએ જોયું કે ભારત પરતંત્ર છે. એનાં કારણેમાં સ્પૃશ્યાસ્પૃશ્ય (છૂતાછૂત)નો ભેદભાવ છે; લોકોમાં સાચા વીરની અહિંસક નિર્ભયતા નથી રહી, પોતાના દેશ અને ગામડામાં બનેલી વસ્તુઓને વપરાશ-વહેવાર ભૂલાય છે, તેથી લોકો રોજી અને રોટીબન્નેના અભાવે ભૂખે મરે છે. ધર્મ અને સંપ્રદાયના નામે દેશના ટુકડા થઇ રહ્યા છે. યંત્રે આવતાં શરીરશ્રમ ઓછો થયો છે અને પરતંત્રતા વધી રહી છે, સ્વાદલોલુપતા (પાંચે ઈદ્રિયોની) વધતી જાય છે તેના કારણે પ્રજા માયકાંગલી બનીને વિલાસિતા તરફ ઘસડાઈ રહી છે. એટલે એમણે જે ઉપદ્ર સ્વદેશી, અસ્પૃશ્યતા નિવારણ વગેરે આપ્યાં તે બરાબર હતાં તે યુગદષ્ટિએ યોગ્ય પણ હતાં.
પણ, આજે યુગ બદલાયો છે. નવા યુગની દષ્ટિએ આ જૂના મસાલાને લઈને નવો વળાંક નહીં આપીએ તે સમાજ અને વ્યક્તિ પછાત રહી જશે અને યુગબળ આગળ વધી જશે. યુગબળ એટલે વિશ્વના બધા પ્રવાહને વિચાર કરીને આજે વિશ્વવાત્સલ્યનાં જે બાર વ્રતે મૂકાયાં છે તે બરાબર છે કે કેમ? તેની વિશેષતા સાંસ્કૃતિક દષ્ટિએ છે કે નહીં? એની ચકાસણી કરી લેવામાં આવે એ ઠીક થશે.
આ બધાં વ્રતે મુનિશ્રી સંતબાલજીએ પિતાના ૧ વર્ષના સમાન એકાંતવાસના મંચને બાદ મૂક્યાં છે. કોઈ એમ ન માને કે તેના વડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com