________________
૧૦૩
કરાવ્યું. લાકસેવામાં વ્રતનિષ્ઠા હશે તેાજ તે સમાજને નિષ્ઠા તરફ દોરી શકશે. વળી ઉચ્ચ સાધકા સાધુ સાધ્વીઓ તેમજ સન્યાસીએના જીવનમાં પણ એ બધા વ્રતાની પૂનિષ્ઠા હશે તા જ તે સમાજનાં બધાં અગાને માદન, પ્રેરણા, ઉપદેશ કે આદેશ આપી શકશે.
ધણા લેાકેા વ્રતનિષ્ઠા રાખે છે; વ્રત ગ્રહણુ કરે છે પણ વ્રતબદ્ધ થતા નથી. એવા કેટલાક યુવાન લેાકેા કે કાકા દલીલ કરે છે કે અમે પેાતાની મેળેજ વ્રતા પાળશું; પ્રતિજ્ઞામાં બધાઇને શું કરવું છે ?જો પ્રતિજ્ઞામાં બધાઇએ તે। સકટ ટાણે પ્રતિજ્ઞા તાડવી પડે, માટે પ્રતિજ્ઞા ન લઇને ખુલ્લાં રહેવામાં શુ વાંધા છે! મહાત્મા ગાંધીજીએ એના સખ્ત વિરોધ કર્યો હતા. જે સાધક કે સેવક વ્રત (પ્રતિજ્ઞા ) બદ્ થતા નથી, તે સમય આવે ઢચુપચુ થઈ જાય છે; અને સમાજ એવાને કોઈપણ કાર્યની જવાબદારી ન જ સાંપી શકે ! તેના ઉપર કઇ રીતે વિશ્વાસ બેસે ! ”
એ અંગે ગાંધીજીએ એક દાખલા પણુ આપ્યા : એક માણસે દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી છે. બિમારીના પ્રસંગે ડાકટર દારૂ પીવાનું કહે છે. આ અપવાદ છે પણ પ્રશ્ન એ છે કે શુ દારૂ પીવાથી તે ખચી જશે ખરે ! અથવા કોઈ દેશી વનસ્પતિથી ઠીક ન થઈ શકે ! એની ગેરટી છે? ” એટલે જે વ્રતબદ્ધ થતા નથી તે છેવટે ઢીલે। પડી જાય છે. આ રીતે પતન પામેલા અને સ્ખલન થયેલાના ઘણા દાખલાઓ સમાજમાં બને છે.
પૂ. મુનિશ્રી સતબાલજીના પ્રસંગમાં એક કા કર્તા આવ્યા. તેએ બહુ હોંશિયાર, પ્રામાણિક અને બુદ્ધિશાળી હતા; પણ બ્રહ્મચય માટે વ્રતબદ્ધ ન થયા. પોતે પાળીશ એમ તેઓ કહેતા. પાછળથી તેઓ ડગી ગયા; તેમના પત્ની પણ વ્રતબદ્ધ ન હાવાથી; તેમને સતાનેા થયા. મેવાડમાં અમારે એક ભાઈ ના સાંપ થયા. ઉત્સાહી, સેવાભાવી અને બ્રહ્મચય તરફ્ નિષ્ઠાવાળા દેખાતા હતા. તેમણે બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરી. લેાકાએ તેમને મદદ પણ કરી. તે પણ જાતે બ્રહ્મચર્ય' વ્રતપાલન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com