________________
૧૧૦
વાત્સલ્યમાં માન ન લેવું જોઈએ - પૂ. દંડી સ્વામીએ માતૃપક્ષમાં જે બેટી માનમર્યાદા પ્રવેશી છે નેને દાખલો આપતાં કહ્યું : “વિશ્વવાત્સલ્યનાં એકમેની વાત બરાબર છે. પણ એ એક સારાં હોવાં જોઈએ. * આજે તે એવું બને છે કે વહુ ના પડે તેમાં પણ સાસુને પિતાના મઢે “ના” નથી કહેવાણ એમ સમજીને હીણું લાગે છે. - એક બ્રાહ્મણને એક વહુએ લોટ ન આપે. રસ્તામાં સારુ મળ્યા, ગિર મહારાજને કહ્યું : “પાછા ચાલો !” " એમ કહીને ગરજીને સાથે લઈ ગયા. પછી ઘેર જઈને ડેલીએ ઊભી ને કહ્યું : “મહારાજ, પછી આવજે!”
પેલા બ્રાહ્મણે કહ્યું: “તે, પછી મને શા માટે પાછો લાવ્યા હતા?
ત્યારે સાસુએ કહ્યું: “મહારાજ ના પાડવાની સત્તા વહુની ન હોય. તે મારી છે એટલે તમને પાછા બેલાવી ના પાડી. કાલે કોઈ એમ તે નહીં કહેને કે સાસુનું ચાલતું નથી ?”
આવા બેટાં માન-અપમાનમાં રાચીને ભાત પક્ષ લજાઈ રહ્યો છે.
જેતપુરને પણ એક એવો દાખલો છે. ત્યાં એક દુર્ગુણી સ્ત્રી પિતાના પતિ સાથે બાઝયા તો કરે પણ તેને મારેય ખરી. બધા ઘણું રીતે સમજાવી પણ તે તે ધણીને બાયલો જ ગણે. અંતે તેને તેડ કાઢવા સલાહ આપી : “ખેતર તારે નામે છે! તે તું ખેતી કર અને અનાજ લઈ લે. બનતું નથી તે જુદી એરડી રાખીને રહે ”
આમ થવાથી બાઈની અક્કલ ઠેકાણે આવી.
ટુંકમાં માતપક્ષ માતૃભાવથી નીચે ઉતરત જઈ રહ્યો છે તેને સુધારો રહ્યો અને કુટુંબ એકમને સહર બનાવવું જોઈએ. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com