________________
૧૦
દિકરાએ શુદ્ધિ પ્રાગની વાત સાંભળેલી એટલે તે ઉપવાસ ઉપર ઊતર્યો. મા એથી વધારે ગુસ્સે થઈ. ગામના લોકો માને ઠપકો આપવા લાગ્યા. મારી પાસે સાંજે પાંચ વાગે વાત આવી. બીજાઓ ત્યાં હતાં. હું પણ ત્યાં પહોંચ્યો. આ વાત જાણવા માટે મેં બાઈને પૂછ્યું : “શું વાત છે?”
બાઈએ કહ્યું : “છોકરાના બાપ ગુજરી ગયા ત્યારથી ઘરનું માંડમાંડ ચાલે છે. છોકરે અલગ રહે તે ખર્ચા પૂરાં પડતાં નથી. તે પરદેશ જાય તે મને ગમતું નથી. એટલે સૌ સાથે રહીએ એવી મારી ઇચ્છા છે.”
હવે છોકરાની વહુને પૂછયું : “તને શું વાંધો છે?” એણે કહ્યું : “સાસુની પ્રકૃતિ સાથે મારે મેળ ન પડે?'
આથી સાસુ અને વહુ બન્નેને સમજાવ્યા. વહુને કહ્યું “સાસુને ધ થાય તે પે સામું ન બેલવું!” સાસુને કહ્યું : “ટેવને લઈને બેલાઈ જાય તે દિલગીરી દર્શાવવી.
આમ પ્રયત્ન વડે તે કુટુંબને મેળ જામી ગયે. બીજુ ઘર ભાડે આપતાં કુટુંબની આવક પણ વધી; કારણે બે ઘર હતાં તે એક થતાં, બીજું ઘર ખાલી પડયું હતું.
જે આ રીતે કુટુંબ એકમને સાધવામાં આવે તે વિશ્વ વાત્સલ્યની સાધના સરળ થાય. આ જ એક બીજો દાખલો આ પ્રમાણે છે – - ભચાઉ ખેડૂત મંડળ સારું કામ કરે છે એ જાણીને લોકો કેટે ન જતાં અમારી પાસે આવવા લાગ્યા. એકવાર બીજા ગામની એક ફરિયાદ આવી. તેમાં જેઠાણીના દીકરાની વહુ સાથે ઝઘડો થતાં તેણે અને ગામમાં રહેતી તેની માએ બાઈને ખૂબ મારી.
ફરિયાદ આવતાં ગામના બે-ત્રણે પ્રતિષ્ઠિત માણસોને લઈને હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com