________________
જે બુદ્ધિ, બળ અને વિચારશકિત મળ્યાં છે તેનો ઉપયોગ તેણે બીજા કાણુઓને વધારેમાં વધારે સંરક્ષણ, જીવન સંવર્ધન અને અભયપ્રદાન કરવામાં કરવાનું છે.
આમ આખા વિશ્વ પ્રતિ વાત્સલ્ય વહેવાડી શકે તેનું મેગ્ય પાત્ર અને અધિકારી કેવળ માનવ આવે છે. એટલે તેને આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશ્વ વાત્સલ્ય વહેવડાવવાના એકમ તરીકે લેવામાં આવ્યા છે.
ઉપર જે જે એકમે અને વિચાર કરવામાં આવ્યો છે, તેના ઉપર પરે વિચાર કરી; તે તે એક મારફતે તેમનાથી સંબોધિત ક્ષેત્રમાં વાત્સલ્ય વહેવડાવવાનું કાર્ય સાધકનું છે. તે કાર્ય એ રીતે ઉપાડી લે ને વિશ્વ વાત્સલ્ય સિદ્ધ થવામાં સરળતા રહેશે અને વાર નહીં લાગે.
ચર્ચા-વિચારણું પ્રત્યક્ષ અને પક્ષ વિજીવાત્સલ્યનાં એકમો
શ્રા માટલિયાએ વિશ્વવાત્સલ્યનાં એક ઉપર ચર્ચા શરૂ રતાં કહ્યું –
વિશ્વ વાત્સલ્યના પ્રત્યક્ષ એકમે ત્રણ ગણું શકાય :–(૧) કુટુંબ (૨) ગ્રામ (૩) નગર (મુંબઈ જેવા મોટાં શહેર નહીં) બાકીનાં બે એકમો પરોક્ષ છે તે (૧) દેશ અને (૨) વિશ્વ.
હવાને અનંત ઉપકાર છતાં યાદ ન રહે કારણ કે તે સ્વાભાવિક છે. એવું જ સ્વાભાવિક કુટુંબ જીવન માટે આ દેશમાં છે. એક કુટુંબ સમાજ જીવનમાં શું શું કરે છે, તેને કોઈ ગણવા બેસતું નથી. તે છતાં તેના જે ઉપકાર છે તે અમૂલ્ય છે. કુટુંબનો ફાળો
એક કુટુંબમાં ઘણું ભાઈ અને બહેનો, સ્ત્રી અને પુરુષે રહે છે. જેમકે દીયર, ભેજાઈ. જે, નાનાભાઈની વહુ, સસરે, સાસુ, વહુ તે છતાં અપવાદ સિવાય નવાઈની વાત છે કે આખું કુટુંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com