________________
શકે! આવું રાજ્ય ધમદ્રષ્ટિએ ચાલતું રહેવું જોઈએ. એવાં કયાં રો છે? તેના જવાબમાં એકમાત્ર ભારત-દેશ જ આવીને ઊભો રહે છે. અહીં હજારો વર્ષોથી ધર્મ અને નીતિને નજર આગળ રાખીને રાજ્ય કરવામાં આવ્યું છે. અહીં રાજ્યધુરા હાથમાં લેવી એટર્સે ધર્મપ્રવર્તન કરવું એમ આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવે કરી બતાવ્યું છે. જો કે આમાં ભરતી અને ઓટ આવ્યા છે પણ એકંદરે ભારતના રાજા ધર્મ અને ન્યાયની દૃષ્ટિએ રાજ્ય કરવાનું વધારે પસંદ કરતા એની એક ભવ્ય તવારીખ પણ છે.
આ ભારત રાજ્યમાં જે બે ગ્રંથોનો અહીંની સંસ્કૃતિ ઉપર પ્રભાવ પડ્યો છે તે છે રામાયણ અને મહાભારત. એ બન્ને મહાકાળે ધર્મગ્રંથ ગણાય છે. તેમાં ઠેર ઠેર આદર્શ રાજ્ય કોને કહેવાય તેને ઉલલેખ મળી આવે છે.
રાજાઓના ધર્મને ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે – दुष्टस्य दण्डः, सुजनस्य पूजा, न्यायेन कोषस्य च संकवृद्धिः। अपक्षपातो निजराष्ट्रचिंता, पंचाऽपि धर्मा नृपपुंगवानाम
દુષ્ટોને દંડ, સજજનોની પૂજા, ન્યાયની રીતે કોષવૃદ્ધિ, નિષ્પક્ષપાતતા, પિતાના રાષ્ટ્રની ચિંતા-(સામાજિક મૂલ્યોનું રક્ષણ), એ પાંચ ધર્મો રાજાના છે. એટલે અહીં જે રાજ્ય શાસન ચાલ્યાં છે-તે રાષ્ટ્રધર્મની દષ્ટિએજ ચાલ્યાં છે. એ દષ્ટિએ રાજકીય ક્ષેત્રના એકમ તરીકે ભારત રાષ્ટ્રને લઈ શકાય છે. એ રાષ્ટ્રના માધ્યમથી બીજા રાષ્ટ્ર તરફ વિશ્વવાત્સલ્ય વહેવડાવી શકાય.
“સૂઈબં-માતે
આપણા ઋષિ મુનિઓએ ભારતમાં જન્મ લે ખરેખર દુર્લભ છે–એમ કહ્યું છે તે સાચું જ છે. અહીં પ્રકૃતિની અનુકૂળતાએ પુષ્કળ છે, ભૌગોલિક વિવિધતાઓ પણ અનુકૂળ છે; તેમજ અહીં સમૃદ્ધિની વિપૂલતા પણ છે. આ બધા કારણેએ અહીંની પ્રજામાં–આર્યોમાં ઉદારતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com