________________
ગયા અને પિતાને ઉદ્ધાર ન કરી શક્યા. હું પણ મોહમાયામાં ફસાયે છે અને તારું જીવન પણ એળે ગયું તે મારું માતૃત્વ લાજશે !”
ગેપીચંદ રાજા કહેઃ “તે મા, મારે શું કરવું જોઈએ?" મેનાવતીએ કહ્યું “તને કહ્યું તે પ્રમાણે કર –
वो नाथ जालंधर योगी, ब्रह्मानंद रस भोगी - कर सेवा हो निस्तारा, मेनावती वचन उच्चारा
सुन गोपीचंद पियारा “હે પ્યારા પુત્ર ગોપીચંદ, તું સાંભળી જાલંધર નામના યોગી છે જેઓ આત્માના આનંદના રસને પીનારા છે. તેમની સેવા કરી છે પણ તારૂં તેમજ વિશ્વનું કલ્યાણ કર એમ મેનાવતી કહે છે” કહેવાને અર્થ એ છે કે માતાએ પુત્રને સલાહ આપી કે કુટુંબ વાત્સલ્ય કરતો વિધવાત્સલ્ય એજ છે. તેને તું સ્વીકાર અને વિશ્વને તારૂં કુટુંબ માન.
ગોપીચંદ રાજાએ કુટુંબ અને રાજ્યને મેહ છોડ્યો. તેણે વિશ્વવાત્સલ્યનો માર્ગ સ્વીકાર્યો અને આખા વિશ્વના પ્રાણુઓમાં “એક બ્રહ્મ”ત્વની અનુભૂતિને આનંદ માણવા લાગ્યો.
આમ જોઈએ તે વિશ્વ વાત્સલ્યને પ્રેરનારૂં પહેલું એકમ ઘર છે. માતા એ વાત્સલ્ય પ્રેરણાની માધ્યમ છે. માણસ ગમે ત્યાં જાય તે તેને ઘર યાદ આવે જ છે. તે પોતાનું વાત્સલ્ય ઘરને અર્પે છે. તેને વાસય પણ ઘરમાંથી મળે છે. આવી વાત્સલ્ય પ્રેમી વ્યક્તિ જ્યારે ઘરબહાર જાય છે ત્યારે ત્યાંની–પરદેશની અમૂક વ્યક્તિઓને તે વાત્સલ્યભાવે પિતાની માને છે અને ત્યાં પિતાનું વાત્સલ્ય રેડે છે. તેને પારકાં છોકરાંઓ પિતાનાં લાગે છે. એક પ્રકારનું મમત્વ તે બાંધતા જાય છે. આ બધું વાત્સલ્યના કારણે જ સંભવે છે.
છે. રવીન્દ્રનાથ ટેગારની વાર્તા “કાબુલીવાલા માં એક સરહદ નિવાસી પઠાણ અને એક બંગાળી કન્યા વચ્ચે વાત્સલ્યને તંg
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com