________________
અવિષ્ય ઘટે છે. એટલે જ કહ્યું છે - જે કર ઝૂલાવે પારણું તે ભાવિ ઘડે છે વિશ્વનું.” '
પુરાણમાં રાણુ મદાલસાનું આખ્યાન આવે છે. માતા મદાલસા પિતાના ૭ પુત્રને પારણમાં ઝુલાવતાં ઝુલાવતાં કહે છે –
शुद्धोऽसि, बुद्धोऽसि, निरंजनोऽसि संसारमाया परिवजितोऽसि ।
-a; ચક એના .
मदालसा वाकयमुवांच पुत्रम् ॥ ' હે દીકરા ! તું શુદ્ધ છો! બુદ્ધ છે. નિરંજન છે એટલે કે આખા વિશ્વના છે! સંસારની માયા-કુટુંબ મેહ વગેરેથી રહિત છે ! સંસાર તે સ્વપ્ન છે. એટલે મોહનિદ્રા ત્યાગે એમ મદાલસા તમને કહે છે.
• આમાં સ્પષ્ટપણે સંસાર સાથે મોહ સંબંધ તેડીને ધમસંબંધ બાંધવાને આદેશ છે. ધર્મને અનુબંધ બાંધી કલ્યાણ માર્ગે જવાની પ્રેરણા છે. સંસાર સ્વપ્ન જેવું છે તે ખરૂં પણ તેમાંયે સત્ય-અહિંસા વગેરે સારભૂત તો લેવા અને મોહનિદ્રાને ત્યજી ગનિદ્રા સાધવા માટે મા પુત્રોને કહે છે.
" કહેવાય છે કે મદાલસા માતાના આ ઉપદેશની સાત પુત્ર ઉપર એટલી બધી અસર થઈ કે એના સાને પુત્રે કુટુંબમોહ છોડી વિશ્વ વાત્સલ્યને માર્ગે ગયા–સંત થયા. તે વખતે મદાલસાના પતિ રાજાને ચિંતા થઈ કે મારું રાજ્ય કોણ ચલાવશે? ત્યારે મદાલસાએ કહ્યું: “સવામી ! આપ ચિંતા ન કરે. આઠમા બાળકમાં હું એવા
સસ્કોરે ભરીશ કે તે ધર્મનીતિથી તમારું રાજ્ય ચલાવનાર બનશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com