________________
ગતિમાઓને કુત્રિમ સાંદર્યથી શણગારાય છે. તપ, ત્યાગની પ્રતિષ્ઠા ઓછી થાય છે. આમ તે ભારતમાં પીપળાં જેવાં વૃક્ષો સાથે પણ સંબંધ જોડવા પ્રયત્ન થયા છે, પણ પિતાના પ્રિય જાનવરે ઉપર ગામડામાં પણ સ્વાર્થ સુધી જ સંબંધ રહે છે. તે સાધુઓ પાસે કોઈ પ્રશ્નને સાચે ઉત્તર મળતો નથી. ટુંકમાં વાત્સલ્યનું ક્ષેત્ર સાંકડું થયું છે. તેમણે પિતાને પ્રસંગ ટાંકીને કહ્યું કે વાઘરીને ઘર કરવા મારી જમીન આપેલી. પણ સમગ્ર બ્રાહ્મણે એ વિરોધ કરી વાધરીનું મન ભાંગી નાખ્યું. આમ સમાજમાં સ્વાર્થ વધી રહ્યો છે. અહિંસાને સાચા પાઠ
દેવજીભાઈએ સ્વ. જૈનાચાર્ય જવાહરલાલજી મ. સા.ના રાજકોટ ચાતુર્માસને દાખલો ટાંક હતો કે તેમણે પિતાના ચાતુર્માસ દરમ્યાન લોકોને અહિંસા શું છે તે સમજાવવા પ્રયાસ કરેલે. તે મુજબ આજે જેમાં પેઠેલી અહિંસાની પોકળતાને દૂર કરવી જોઈએ એમ મને તે લાગે છે.
કતલખાના બંધ કરે !” એવી સરકારની સામે બૂમ પાડી અહિંસાની ઈતિશ્રી થઈ એમ ન મનાવું જોઈએ; પણ તેના બદલે પ્રથમ પ્રજાએ જાગૃત થઈ પશુપાલન અને તેમાં પણ સારી ગૌનું પાલન ગોવંશને ઉછેર પ્રજા તરફથી થવો જોઈએ. ત્યારબાદ જે જનતાનું શુદ્ધ દબાણું સરકાર ઉપર આવે તો જ કાર્ય પૂરું અને નક્કર થાય.
અહિંસાની પ્રતિભા
ને
અને તેમાં પણ
આ
જ જનતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com