________________
સારું થયું કે એકસાની સાઇજી ત્યાં હતા. માએ તેમને બધી વાત કરી. તેમણે છોકરાને લઈ આધવા કહ્યું
. છોકરી આવતાં તેમણે સમજાવ્યું: “જે આ ભગવતી સૂત્રમાં અધિકાર છે કે માના તરફથી ત્રણ અગ–મહત્વનાં (૧) માથું (૨) હદય અને (૩) નસો મળે છે. તેનાં બદલો ચૂકવ્યા વગર આગળ વધાય શી રીતે ? ઠાગ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે “ચામડી ઉતરડી દિવા છતાં મા-બાપનું ઋણ વાળી શકાતું નથી.”
આ બધું સાંભળી પેલા છોકરાને સાચું જ્ઞાન થઈ ગયું. તેની ભાને સંતોષ થયો. પણ, આવા સાચાં જ્ઞાની ગુરુઓને તોટ પડી ગયો છે. આસક્તિના કારણે મુક્તિના બદલે સ્વર્ગ : 'માટલિયાએ પૂછયું. સાંભળ્યું છે કે તપ કરતાં ધન્નાએ કુટુંબ સામે ન જોયું અને શાલિભદ્ર માતા સામું જોયું એટલે તેને મેક્ષ ન મળતાં સ્વર્ગ જ મળ્યું. તે શું માતા તરફ જવા માત્રથી આમ થઈ જાય?” કે તેને જવાબ આપવામાં આવ્યો “માત્ર જેવાથી નહીં પણ તપમાં આસક્તિ ભળે તે કર્મનિર્જરા થવાને બદલે શુભકર્મો બંધાય અને સ્વર્ગ મળે. મોક્ષ ન મળે, એટલું જ તાપર્યું છે. જૈન આગામો પ્રમાણે જૈન, વાવડી બનાવવાના કારણે નંદન મણિયાર દેડકો ન થયો પણ વાવડીની આસક્તિના કારણે થયો અને વૈદિક ગ્રંથો પ્રમાણે ભારતરાજ હરણને બચાવવાથી નહીં પણ તેના ઉપર મૂછ થતાં મૃગયોનિમાં જમ્યા; તે પ્રમાણે જાણવું જોઈએ.” શહેરીઓ અને સાંકડું વાત્સલ્ય
બળવંતભાઈએ કહ્યું: “આજે શહેરીઓને વાત્સલ્ય સિનેમા ઉપર પથરાયું છે. પ્રેમ શબ્દ વિકૃત રૂપ ધારણ કર્યું છે. પ્રેરણા માટેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com