________________
(૧૦) સ્મૃતિ વિકાસના માર્ગો (જેમાં અવધાને, ગણિતપ્રાગે,
છદો વગેરે છણાયું છે.) આ દશ મુદ્દાઓ પૈકીને પ્રથમ મુદ્દો આ પુસ્તકમાં છપાય છે. જેમાં અઢાર પ્રવચને ચર્ચામાં છે:
એ અઢાર પ્રવચનમાં મુખ્ય વક્તા પ્રિય મુનિ નેમિચંદ્રજી છે. ઉપરાંત પ્રિય દુલેરાય માટલિયાએ પણ આ પ્રવચનમાં સક્રિય ફાળે આપે છે. તેમને “કલ્યાણરાજ્ય અંગેને તથા “સર્વોદય’ અંગેને માત્ર અભ્યાસ જ નથી. એ ત્રણેયના અનુસંધાનમાં તેમને બૌદ્ધિક અને કર્તવ્યાત્મક હિસ્સો પણ છે. “વાત્સલ્યધામ” માલપરાની સંસ્થા નિમિત્તે તથા શેત્રુંજીકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી તરીકે પણ તેમને અનુભવ વિશાળ થયા છે. ખાસ તો સંતવિબા વિચારધારા” તથા “અનુબંધ વિચારધારાના પરસ્પર પૂર્તિરૂપના સમન્વય ઉપર તેમણે સાહિત્ય પણ પ્રગટ કર્યું છે. નેમિમુનિની તો વાત જ શી કરવી ? તેમણે ક્રાતિપ્રિય સંત તરીકે આ માર્ગમાં પગલાં માંડયાં ત્યારથી રાજસ્થાનમાં અનેક વિટંબણાઓ વચ્ચે અડેલભાવે ટકી શક્યા. પિતાની વિદ્વત્તા ઉપરાંત એ બધા અનુભવને નિચોડ આ પ્રવચનમાં મળશે. આથી પ્રિયનેમિમુનિ મારા, વિચારોની અસરકારક પ્રતિકૃતિરૂપ જ નથી રહ્યા. તેમણે ભાલનળકાંઠા પ્રયોગ પ્રવૃત્તિને, તેમાં કાર્ય કરનારાં પરિબળોને તેમ જ રાજસ્થાનમાં વિધવાત્સલ્ય ચિંતક સમિતિ વ. કાર્યોને અનુભવ કરીને અમુક હદે આ પ્રયોગની જાતસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેથી જ આ પ્રવચનોમાં પ્રાણું પુરાયે છે.
' ઉપરાંત આ પ્રવચને સાથે શિબિર સભ્યોની ચર્ચા જાઈ છે તે સોના સાથે સુગંધની ગરજ સારે છે. દંડી સન્યાસીનાં પાકટ અનુભવ, બૌદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com