SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે અમે એ જૈન સાધુએ તથા એ સન્યાસીઓ મળી ચાર થયા. ત્રણ બહેનો અને આઠ સાધકા મળીને કુલ્લે પદર સાધુ-સન્યાસી, સાધક સાધિકાઓના વર્ગ ચાલ્યે. ‘ ધર્માનુંધી વિધાન આ રીતે એ વમાં દશ મુદ્દાઓ ચર્ચાયા. પાંચ મુદ્દા પર હું કહેતા અને પાંચ મુદ્દાઓ પર પ્રિય નૈમિમુનિ કહેતા. એ મુદ્દા મળીને આ પુસ્તક બનેલુ હોઈ તેનું નામ ધર્મોનુબંધી વિશ્વાન ' અપાયુ છે. એ દૃશ મુદ્દાએ નીચે મુજબ છે : C ( ૧ ) વિશ્વવાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય ( ૨ ) અનુબંધ વિચારધારા. ( ૩ ) સાધુ સંસ્થાની અનિવાયતા અને ઉપયોગિતા. ( ૪ ) સર્વ ધર્મપાસના, ( ૫ ) ભારતીય સંસ્કૃતિ. ( ૬ ) સામુદાયિક અહિંસાના પ્રયેગા. " ( ૭ ) દર્શન ની વિશુદ્ધિ ( જેમાં ધ મૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા, શાસ્ત્રઢતા, લેાકમૂઢતા, આસ્તિકતા, નાસ્તિકતા, ઇશ્વરવાદ, અનીશ્વરવાદ, એકાંગી આત્મવાદ, વ્યક્તિવાદ વગેરે ખાખતા પર છણાવટ થઈ છે. ) ( ૮ ) ક્રાન્તિકારાનાં જીવન. ( ૯ ) વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ (જેમાં વિશ્વ તહાસ, ભૂંગાળ, વિજ્ઞાન, રાજનીતિ, વગેરે છષ્ણાયેલ છે. અનીતિના પ્રવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy