________________
૪૮
ચૌદ ગુણસ્થાન
પ્રાણાયામનું રૂપ अपानद्वारमार्गेण, निस्सरन्तं यथेच्छया । निरन्ध्यो प्रचाराप्ति, प्रापयत्यनिलं मुनिः ॥ ५४ ।। द्वादशांगुलपर्यन्त, समाकृष्य समीरणं । પૂલ્યનિયર્લેન, પૂરજોતઃ | પપ निस्सार्थते ततो यत्ना-नाभिपद्मोदराच्छनैः । योगिना योगसामर्थ्या-द्रेचकाख्यः प्रभंजनः ॥ ५६ ।। कुम्भवत्कुम्भकं योगी, श्वसनं नामिपंकजे । कुम्भकध्यानयोगेन, सुस्थिरं कुरुते क्षणम् ॥ ५७ ॥ इत्येवं गंधवाहाना-माकुंचनविनिर्गमौ । સિંગ નિરવ રે, નિરખેવાતિને || ૮ | प्राणायामक्रममोढि-पत्र रूढयैव दर्शिता । क्षषकस्य यतः श्रेण्या-रोहे भागे हि कारणम् ॥ ५९ ॥
અર્થ–મુનિ ગુદાના દ્વાર ભાગે સ્વભાવથી નીકળતા વાયુને રોકી ઊર્ધ્વ સંચારની પ્રાપ્તિ કરે છે (ઊર્ધ્વ ગતિ વાળો કરે) તે સામાન્યથી પ્રાણાયામ કહેવાય. (૫૪)
બાર આંગળ સુધી પવનને ખેંચીને (ઉદરમાં) અતિ પ્રયત્ન વડે પૂર& ધ્યાનના યોગથી યોગીએ પૂરે છે (૫૫)
ત્યારબાદ નાભિ કમળના મધ્ય ભાગથી યત્નપૂર્વક ધીરે ધીરે ગી યોગના સામર્થ્યથી રેચક નામના પવનને બહાર કાઢે તેને રેચક ધ્યાન કહ્યું છે. (૫૬).
યોની નાભિ કમળમાં કુંભક ધ્યાનના સામર્થ વડે કુંભક નામના પવનને કુંભની પેઠે ક્ષણવાર અતિ સ્થિર કરે છે. (૫૭)
એ પ્રમાણે પવનને સંકેચ, અંદર લેવો અને બહાર હવે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com