________________
ચૌગુણસ્થાન
સમય સુધી ઉત્તરાત્તર અધિક અધિક અધ્યવસાય સ્પાના હોય છે. એ અધ્યવસાયાની સ્થાપના કરવામાં આવે તે એટલે કે અનુક્રમે નીચે નીચે તેની સંખ્યા મૂકવામાં આવે તે સમાન સંખ્યા નહિ હાવાથી તે વિષમ ચતુરસ્ત્ર C ક્ષેત્રને વ્યાપે છે.
१७४
આ ગુરુસ્થાનને પ્રાપ્ત થયેલા જીવે માં પ્રત્યેક સમયે સ્વભાવથી જ વિશુદ્ધિ વધતાં વધતાં ધણા જીવે। ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનકે વર્તે છે. તેથી પ્રથમ સમયથી માંડી ઉત્તરે।ત્તર અધ્યવસાય સ્થાના અધિક અધિક હોય છે.
અહીં પ્રથમ સમયના જધન્ય અધ્યવસાય સ્થાનકથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનક અનંત ગુણુ વિશુદ્ધ છે. પ્રથમ સમયના ઉત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનકથી બીજા સમયનું જધન્ય અધ્યવસાય સ્થાનક અનત ગુણ વિશુદ્ધ છે, અને તેનાથી તેનું ત્કૃષ્ટ અધ્યવસાય સ્થાનક અનંત ગુણુ વિશુદ્ધ છે, એ પ્રમાણે છેલ્લા સમય સુધી જાણવું.
આ ગુણસ્થાનના કાઈ એક સમયમાં વર્તતા અધ્યવસાય સ્થાનકે પરસ્પર ષસ્થાનકને પ્રાપ્ત થયેલા હોય છે. કાઈ અધ્યવસાય સ્થાનક કોઈનાથી અનંત ભાગ અધિક શુદ્ધ, કઈ અસ ંખ્યાત ભાગ અધિક શુદ્ધ, કોઈ સખ્યાત ભાગ અધિક શુદ્ધ, કોઈ સખ્યાત ગુણ અધિક શુદ્ધ, કાઈ અસંખ્યાત ગુણુ અધિક શુદ્ધ અને કાર્ય અનત ગુણ અધિક શુદ્ધ ઢાય છે. તે ષટ્ સ્થાનક કહેવાય છે.
આ ગુણસ્થાનમાં કાઈ એક સમયને પ્રાપ્ત થયેલા જીવેામાં પરસ્પર અધ્યવસાય સ્થાનની નિવૃત્તિ-ભિન્નતા હોય છે માટે તે નિવૃત્તિ પણ કહેવાય છે.
બીજી જાણવા જેવી હકીકત
આ ગુરુસ્થાનમાં ઉપશમક જીવના (ઉપશમ શ્રેણીના) જધન્યકાળ એક સમયને અને ઉત્કૃષ્ટકાળ અતા છે, અને ક્ષપકના જન્મ તેમજ ઉત્કૃષ્ટકાળ પણ અંતમુના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com