________________
નવમું :
ચારિત્રવિચાર
ફળવાળું છે, અંધ મનુષ્ય આગળ લાખે-કોડે દીવાઓ પ્રકટાવ્યા હોય તે પણ તે શું કામના?
ચક્ષવાળાને એક દવે પણ ત્યાગ અને ગ્રહણ આદિ ક્રિયાના હેતુથી પ્રકાશક થાય છે, તેમ (સમ્યફ) ચારિત્રવાળાને ડું જ્ઞાન પણ પ્રકાશક થાય છે.
જેમ ચંદનને ભાર વહન કરનાર ગધેડે તેના ભારને જ ભાગી થાય છે, પણ તેની સુગંધને ભાગી થતું નથી, તેમ ( સમ્યફ) ચારિત્રથી રહિત એ જ્ઞાની પઠન-ગુણન–પરાવર્તન-ચિંતનાદિ કષ્ટને ભાગી થાય છે, પરંતુ તેનાથી પ્રાપ્ત થનાર સિદ્ધિલક્ષણ સગતિને ભાગી થતું નથી.” (૨) સમ્યક ચારિત્રની વ્યાખ્યા.
સમ્યફ ચારિત્ર કેને કહેવાય? તેને ઉત્તર આપતાં નિર્ચથ મહાત્માઓ જણાવે છે કે
જાણું ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે! લેશ્યા શુદ્ધ અલંકર્યો, મેહ-વને નવિ ભમતે રે!
(૧) શુદ્ધ વેશ્યાથી અલંકૃત (૨) મહવનમાં નહિ ભમનારે અને (૩) નિજ સ્વભાવમાં મગ્ન એ આત્મા તે જ ચારિત્ર છે.” (૩) છ પ્રકારની લેશ્યાઓ.
આત્માની પરિણતિને અથવા જીવના અધ્યવસાય-વિશેષને લેશ્યા કહેવામાં આવે છે. તેના રંગના ધોરણે છ પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમ કે (૧) કૃષ્ણુ–કાળી, (૨) નીલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com