________________
ધર્મબેધ-ચંથમાળા : ૬ : વાદળી, (૩) કપાત-કWાઈ, () પીત-પીળી, (૫) પલ-ગુલાબી અને (૬) શુકલ-ત. તેમાં કાળા કરતાં વાદળી રંગ ઓછો ઘેરે હોય છે, વાદળી કરતાં કથ્થાઈ રંગ
છે ઘેરે હોય છે, કWાઈ કરતાં પળે રંગ એ છે ઘેરે હોય છે, પીળા કરતાં ગુલાબી રંગ છે ઘેરે હોય છે અને ગુલાબી રંગ કરતાં શ્વેત રંગ ઓછો ઘેરે હેય છે, તે એટલે સુધી કે તેમાં જરાયે ઘેરાપણું દેખાતું નથી. તે રીતે કૃષ્ણ લેશ્યાવાળાના અધ્યવસાયે ઘણું મલિન હોય છે, નીલ ગ્લેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે, કાપિત. લેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે, પીતલેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે, પડ્યૂલેશ્યાવાળાના અધ્યવસાયે તેનાથી ઓછા મલિન હોય છે અને શુકલલેશ્યાવાળાના અધ્યવસાયે તદ્દન શુદ્ધ હોય છે.
અધ્યવસાની આ તરતમતા સમજવા માટે જબૂવૃક્ષ અને છ પુરુષનું દષ્ટાંત વિચારવા ગ્ય છે, તે આ રીતે, (૪) જબક્ષ અને છ પુરુષે.
કેઈ છ પુરુષે પ્રવાસ કરતાં અત્યંત ક્ષુધાતુર થયા. તેવામાં એક જબૂવૃક્ષ જોવામાં આવ્યું, જે પકવ અને મધુર ફલેથી ભરેલું હતું. એટલે પહેલા પુરુષે કહ્યું: “આ જ બૂર વૃક્ષને થડમાંથી જ કાપી નાખે કે જેથી તેના પરનાં સઘળાં ફળે પેટ ભરીને ખાઈએ.” બીજાએ કહ્યું: “તેને થડમાંથી કાપવાની શી જરૂર છે? તેનું એક મેટું ડાળું જ તેડી પાડે, એટલે આપણું કામ પતી જશે.” ત્રીજાએ કહ્યું “મટું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com