________________
નવમું : : ૬૫ :
ચારિત્રવિચાર પાંચ અણુવ્રતોઃ (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ-ત્રત, (૨) સ્થૂલ મૃષાવાદવિરમણવ્રત, (૩) સ્થૂલ અદત્તાદાનવિરમણ-ત્રત, (૪) સ્વદારતેષ (૫) પરિગ્રહ પરિમાણ વ્રત.
ત્રણ ગુણવતે. (૬) દિપરિમાણ-ત્રત ( ૭) ભેગેપભેગપરિમાણવ્રત (૮) અનર્થદંડવિરમણવ્રત,
ચાર શિક્ષાવતઃ (૯) સામાયિક- વ્રત. (૧૦) દેશાવકાશિક-વત, (૧૧) પૌષધપવાસ-વ્રત, (૧૨) અતિથિસંવિભાગ-વ્રત.
‘સર્વવિરતિ ચારિત્રમાં પાંચ વ્રતે ગ્રહણ કરાય છે, તે દેશવિરતિ ચારિત્રમાં પણ પાંચ જ વ્રતે કેમ નહિ?” તેને ઉત્તર એ છે કે “દેશવિરતિ ચારિત્રમાં પણ મૂળ વતે કે મુખ્ય બતે તે પહેલાં પાંચ જ છે, પરંતુ તે ઘણી છૂટછાટવાળાં હવાથી બીજાં સાત વ્રતની યેજના કરવામાં આવી છે કે જેના પાલનથી અણુવ્રતધારી આત્મા ઉત્તરોત્તર પ્રગતિ કરતે સર્વવિરતિ ચારિત્ર સુધી પહોંચી શકે.”
અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રતને અર્થ શું?’ એને ઉત્તર એ છે કે “મહાવ્રતની અપેક્ષાએ જે વ્રત આણુ એટલે નાનું છે, તે અણુવ્રત, જે વ્રતવડે ગુણની એટલે ચારિત્રગુણની પુષ્ટિ થાય તે ગુણવત. અને જે વ્રતે વારંવાર આદરવા
ગ્ય હવાથી આત્માને શિક્ષારૂપ (શિક્ષણરૂ૫) છે, તે શિક્ષાવ્રત. એક અપેક્ષાએ શિક્ષાત્રતે પણ ગુણવતે જ છે, એટલે આયુવતે સિવાયનાં બાકીનાં સાતે તેને ગુણવ્રતે માનવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com