SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૨ . ચારિત્રધર્મ (૨૫) ચારિત્ર ધર્મના પ્રકારે સમ્યફ ચારિત્રને ઉત્પન્ન કરનારે ધર્મ ચારિત્રધર્મ કહેવાય છે. જે બે પ્રકાર છેઃ (૧) સર્વવિરતિ અને (૨) દેશવિરતિ, તેમાં સર્વવિરતિ એ પાપન્યાપારના સર્વ ત્યાગરૂપ છે અને દેશવિરતિ એ પાપવ્યાપારના દેશ ત્યાગરૂપ છે. (૨૬) પાપવ્યાપાર “પાપ વ્યાપાર કેને કહેવાય? અને તે કેટલા પ્રકારે થાય છે? એને ઉત્તર એ છે કે-જે વ્યાપાર, પ્રવૃત્તિ કે આચરણથી અવશ્ય કર્મને બંધ થાય તે પાપ-વ્યાપાર કહેવાય, તે અસંખ્ય પ્રકારે થાય છે, પણ વ્યવહારની સરલતા ખાતર શાસ્ત્રકારોએ તેના અઢાર પ્રકારે પાડ્યા છે અને તેમાં પણ મુખ્યતા પહેલા પાંચની જ માની છે, તે આ રીતે – (૧) પ્રાણાતિપાત–હિંસા કરવી તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034795
Book TitleCharitra Vichar - Samyak Charitranu Swarup
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktivimal Jain Mohan Granthmala
Publication Year1952
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy