________________
ધમધ-ચંથમાળા : ૨૯ -
• પુષ્પ (૨) રતિ-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના હવા
થાય છે. (૩) અરતિ–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના ખેદ
થાય છે. (૪) ભય–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના બીક
લાગે છે. (૫) શેક-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના પરિ
તાપ થાય છે. (૬) જુગુપ્સા-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના
ઘણુ ઉપજે છે. વેદ એટલે કામવાસના. તે નીચે પ્રમાણે ત્રણ પ્રકારની હોય છે. (૧) પુરુષવેદ-જેથી સ્ત્રીને ભેગવવાની ઈચ્છા થાય તે
તૃણના અગ્નિ જે હોય છે. (૨) સ્ત્રીવેદ-જેથી પુરુષને ભેગવવાની ઈચ્છા થાય.
બકરીની લીંડીના અગ્નિ જે હોય છે. (૩) નપુંસકવેદ-જેથી સ્ત્રી-પુરુષ બંનેને ભેગવવાની ઈચ્છા
થાય. તે નગરદાહ જે હેય છે. આ રીતે સમ્યકત્વને રોધ કરનારા ત્રણ વિકારી ભાવે અને ચારિત્રને સેધ કરનારા પચીશ વિકારી ભાવે મળીને મહિના (મહનીય કર્મના) કુલ ભાવ ૨૮ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com