________________
પારિવવિચાર
(૯) અનંતાનુબંધી માયા-જે વાંસના મૂળ જેવી હોય છે. (૧૦) અપ્રત્યાખ્યાની માયા-જે મેંઢાના શીંગડા જેવી
હેય છે. (૧૧) પ્રત્યાખ્યાની માયા-જે બળદના મૂત્રની રેખા જેવી
હોય છે. (૧૨) સંજવલન માયા-જે વાંસની છેલ જેવી હોય છે. (૧૩) અનંતાનુબંધી લે-જે કીરમજનારંગહોય છે. (૧૪) અપ્રત્યાખ્યાની લે-જે નગરની ખાળના કાદવના
રંગ જે હેય છે. (૧૫) પ્રત્યાખ્યાની લેભ-જે ગાડાની મળીના રંગ જે
હોય છે. (૧૬) સંવલન લેભ-જે હળદરના રંગ જેવો હોય છે.
ચારિત્ર ગુણને મુખ્ય ઘાત કરનારા આ સેળ કષાયે છે. એટલે જેમ જેમ તેમની તીવ્રતા ઓછી થતી જાય છે તેમ તેમ આત્માને ચારિત્ર-ગુણ ખીલતા જાય છે, અને જ્યારે તે સેળે કષા દૂર થઈ જાય છે ત્યારે આત્મા રાગ અને દ્વેષથી રહિત થઈને વીતરાગ દશાને પામે છે.
નેકષાયના બે વિભાગ છેઃ (૧) હાસ્યષક અને (૨) વેદ. તેમાં હાસ્યષર્કના છ ભાવે નીચે પ્રમાણે હોય છે. (૧) હાસ્ય-જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું
આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com