________________
ધમબોધ-ગ્રંથમાળા
* પુષ્પ
છે તેની ખાતરી કર. ક્યાં બકરાનું શરીર અને કયાં તારું શરીર, પ્રાં કરતાં તે કેટલું બધું મટે છે? કદાચ તું એમ કે તે હઈશ કે મારું શરીર બહુ મોટું છે, તેથી હું માટે બકરો છું, પણ એ હકીકત સાચી નથી. તારું મોટું મારા મોઢા જેવું ગેળ છે, પણ બકરાનાં મેઢાં જેવું લાંબુ નથી. તારી કેડ મારી કેડ જેવી પાતળી છે પણ બકરાંની કેડ જેવી જાડી નથી. વળી તારા પગે મારી માફક નહોર છે પણ બકરાંની માફક ખરીઓ નથી. તેમજ તારું પૂછડું મારાં પૂંછડાની જેમ લાંબું છે પણ બકરાંની પૂંછડીની જેમ તદ્દન
કું નથી, અને તારી ગરદન પર સુંદર કેશવાળી ઊગેલી છે કે જેવી કેશવાળી મારી ગરદન પર પણ ઊગેલી છે. શું આવી સુંદર કેશવાળી બીજા કેઈ બકરાંની ગરદન પર ઊગેલી જણાય છે ખરી? તથા બકરામાં અને તારામાં મેટે તફાવત તે એ છે કે- દરેક બકરાંનાં માથા પર બબ્બે શીંગડાં ઊગેલાં છે, જ્યારે તારા માથા પર એક પણ શિંગડું ઊગેલું નથી કે જે પ્રમાણે મારા માથા પર પણ ઊગેલું નથી. માટે ભ્રમને દૂર કરી અને તું પણ મારા જેવો જ સિંહ છે, એમ સમજી લે.”
આ શબ્દો સાંભળતાં જ બકરીઆ સિંહની આંખ ઊઘડી ગઈ, તેને ભ્રમ ભાંગી ગયા અને તે પિતાને સિંહ સ્વરૂપે જેવા લાગ્યું. પછી તે પેલા સિંહની સાથે વનમાં ગયે અને ત્યાં સિંહનું જીવન જીવીને સુખી થયે. (૮) “હું દેહ નથી પણ આત્મા છું.
તાત્પર્ય કે-આપણે દીર્ઘકાલના મેહજન્ય સંસ્કારોથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com