________________
સ્થળ-ભૂલેશ્વર લાલબાગન, ઉપાશ્રયને વિશાળ હૈલ [ મુંબઈ) સમય-વિ. સં. ૨૦૦૬ પાસ વદ ૧૨ રવિવાર, સવારના નવ, તા. ૧૫-૧-૦૦
વ્યાખ્યાતા-પૂજ્યપાદ પરમ શાસનપ્રભાવક વ્યા. વા. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર સમર્થ વિદ્વાન પૂ. પા. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસુરીશ્વરજી મહારાજ,
ભૂમિકાકારવિદ્વાન મુનિરાજ શ્રી કીતિવિજયજી મહારાજ વિષય-ચૈતન્યવાદ”
ચૈતન્યવાદ ' પૂ. મુનિરાજ શ્રી કીર્તિવિજયજી મ.ની. ભુમિક્સ
આત્મવાદ ભૂલાતું જાય છે - પ્રિય સજજને! આજના જાહેર વ્યાખ્યાનને વિષય ચૈતન્યવાદ” રાખવામાં આવ્યા છે. ચૈતન્યવાદ એટલે આત્મવાદ પામે આત્માની વિચારણા. આપણે આ આર્ય દેશ એ ધર્મપ્રવૃાન દેશ છે, ધર્મને માનનારે છે, આત્માને માનનારો છે, પણ અત્યારે આપણને એથી ઉલટું જ જોવા મળશે. આજે ભૌતિક વાદ-જડવાદ ડગલે ને પગલે-કૂદકે ને ભૂસકે જ્યાં આગળ વધી રહ્યો હોય ત્યાં આત્માની વિચારણા ક્યાંથી સૂઝે? બાહ્યપદાર્થોના વિકાસમાં-જડ-પુદ્ગલ વિસમાં આજને માનવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com