________________
( ૧૪ )
ચૈત
શિષ્યે તે પ્રમાણે આંખ કાન ધ કર્યાં અને ગુરુજીને કહ્યું–મને તા કંઇ જ જણાતુ નથી.
ગુરુજી મેલ્યા તે આંખ વગેરે વાસ્તવિક અધ કર્યાં જ નથી, હા માત્ર મીંચ્યા છે. અંધ કરવાના મતલખ જરા સમજ. આંખ, કાન અને જીભને એના વિચાથી ખેંચી લે. શૃંગારના ગીતામાં આનંદ આવે અને તિરસ્કારના શબ્દોથી આત્મા ભભૂકી ઉઠે તે સમજ કે કાન અંધ કર્યાં નથી. આ સુશ્ર્વર અને આ અસુર એમ રાગ દ્વેષ થાય ત્યાં આંખ મધ કરી શી રીતે કહેવાય ? સુ ંદર સાજન મળે તે અહ્વાહા ! કેવી મજા પડે છે, કેવા સ્વાદ આવે છે! આ સારું, આ નરસુ એસ એલીએ છીએ જરાક ભ્રૂણમરચ આછા હાય, ગુંદા જેવુ' ચીકણું શાક મળે તે કેવી દશા થાય છે એટલે જીભને બંધ કરી નથી, જીભને જીતી નથી પણ એના ગુલામ અન્યા છીએ.
આ રીતે આંખ, કાન, જીભને તેના વિષયથી વેગળી કરામતલબ-સુંદર અને અસુંદર વિષયેામાં સમભાવમાં રહે.
ઇન્દ્રિયાને છતા તે આત્મા જણાય. આ પ્રમાણે વિષયાને જીતવાથી આત્મા વીતરાગ અને છે, અને આત્મા જ્યારે કેવળજ્ઞાન પામે છે ત્યારે આત્મા આત્માને જોઈ શકે છે. મતલબ આત્માને સાક્ષાત્કાર થાય છે.
આત્મા અરૂપી છે, અરસી છે, અગંધી છે, અસ્પી છે અને શબ્દ વિનાના છે, તે આંખથી દેખાય શી રીતે ? નાસિકાથી સુધાય શી રીતે ? શરીરથી સ્પર્શાય કેવી રીતે ? અને કાનદ્વાશ સાઁભળાય પણ કેવી રીતે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com