________________
-અંક ચાલ્યા
મોટાભાઈ હું એક વાત કહું. See ? (સમજી ?) તું મને ઓળખે છે ?
મિલી ભઈશાબ ! આટલા દાડા ઓળખ્યા ને એવું શું પુછે છે?
મોટાભાઈ એમ નહીં. જે Listen (સાંભળ)
મિલી ભઈશાબ ! ગેટપીટ શું ?
મોટાભાઈ Dainn! Yon can't hen it. ( એને ઉપાય નથી.) જે સાંભળ હું કેણું છું?
મિલી મોટા શેઠ.
મેટાભાઈ (હાથ પર હાથ ઠોકી) Listen–સાંભળ.
પેમલી હભળું છું.
મેટાભાઈ હું મોટો માણસ છું.
મિલી હું જોઉં છું.
મટાભાઈ સાંભળ.
મિલી ભઇશાબ! હે ભળું છું ને.
મટાભાઈ હું મેટો બેરીસ્ટર છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com