________________
બ્રહ્મચર્યાશ્રમ
પેમલી (લટકે કરી) હાય ! બારીસ્ટર તે કચારીમાં જેને ફટાક ફડાક બેલે.
મેટાભાઈ હા, તેજ. જે સાંભળ.
પેમલી હભળું છું.
મેટાભાઈ ( કંટાળીને હું બહુ પૈસા કમાઉં છું.
પમલી પાંચમા પીયા ?
મોટાભાઈ અરે ગાંડી ! પંદર હઝાર !
પિમલી અરે જાઓ જાઓ મારા ભેએટલા બધા તે કોઈ કમાય
મોટાભાઈ
મિલી વારુ ભઈશાબ, પછે?
મોટાભાઈ તું મુંબાઈ આવે તે હું તને ચમા અપાવું
પેમલી ( હસીને ) ચંબહો.
મેટાભાઈ ને ઉંચી એડીના બુટ, ને ફકડ કપડાં. ને
પેમેલી હો-હે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com