________________
* ૭૮
બ્રદ ચર્યાશ્રમ
ગંગાદાસ (એક) તેરી ચલબલ હૈ ન્યારી, તેરી રેબલ હે પ્યારી.
મુરલીધર અરે એ મુરબ્બી ! મને કાગળ તે લખવા દે.
ગંગાદાસ (થાકીને) વારુ ભાઈ લ. સાળી ગાયનમાં પણ ગુનેહગારી.
મુરલીધર (ચીકી ટેબલ પર મુકી) ચાલે.
ગુલાબચંદ ડાકટરને છોડતાં દીલ ચીરાઈ જાય છે.
મુરલીધર અહીં રહેતા વધારે ચીરાય છે. ચાલે. ત્રણે જાય છે.)
ગંગાદાસ હત તારી બહ્મચર્યાશ્રમની ! (થોડીવારે મોટાભાઈ ધીમે પગે આવે છે ને ચારે તરફ જુએ છે.)
મેટાભાઈ (ચમે ચઢાવીને) જાણે પેમલી એના બાપને માલ હશે ! ઠીક છે. કંઈ ખોટી નથી.
પંમલી (આગળ આવીને) કેમ મેટા શેઠ ! શું કહેતા'તા? ભગવાન શેઠ રાંધવા બોલાવે છે.
મેટાઈ જહાજમમાં ગયો ભગવાન ! જે પેમલી !
મિલી અમ મ્યું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com